________________
આ સ્થળે અંતરાત્માની અને દશા કેવી હાથ? નાટકીયા જેવી જેમકે એક મનુષ્ય મહારાણા પ્રતાપને વેષ કાઢીને નાટકમાં ઉતર તે વખતે કેદી થાય, કેદ પકડાય, સળીયા પાછળ મેલાય, તે સમયે તેમ મનને પુછે તે કંઈ નહિ થાય. તે કહેશે કે હું નથી તે શિવાજી કે કેદી આ તે મારા એક એકટરની બનાવટ છે. તે જગે પર કઈ કહે કે ચારશે રૂપીયા આપું ને સાથે જણાવે કે ઝુંપડું બળી ગયું, તે વખતે ઉચે-નીચે થાય. કારણ કે ચારશોના
પડાને સાચું માન્યું. - જેમ નાટકમાં વેષ કાઢનારને રાજ ગયા કે આવ્યાને થડકે. નથી. તેમ આત્માને આ સંસારના ચક્કરમાં જન્મ, મરણ, વ્યાધિ, રેગી, નીરોગી, જીઓ, કુટુંબ ગયું મહ્યું કે મર્યું તે તે નાટકને પાઠ છે. કર્મ રાજા રૂપી મેનેજરના હુકમથી મારે આ બધા વે કરવા પડે છે. બાકી મારૂં તે સમ્યક્દર્શન જ્ઞાન ચારિત્ર છે. આ જેને ખ્યાલ હેય તે અંતરાત્મા.
અંતરાત્માને હિતની દષ્ટિ આત્મા ઉપર હોય, ઘેરે ધાવણ રાખીએ, તે આપણા છોકરાને પોતાના જીવથી વધારે રાખે પણ તેના છોકરાને લગાર બગાડ જુવે તે બધું મુકી દે. દેખાવથી સંસાર ભલે હોય પણ અંતરથી આત્માનું હિત હોય તે તે અંતરાત્મા.
આત્માનું હિત સમજન રે કહે? તે સર્વજ્ઞના વચને તે સિવાય સાર કઈ નહિં, શાસ્ત્ર શું ફરમાવે છે? શું કહે છે? તે તરફ જ દષ્ટિ હોય. કેની? તે અંતરાત્માની. આ માટે શાળામાં સાચંદi હિતની ઈચ્છાવાળે આગમને આદર કરે. જે મનુષ્ય આગમના આદરવાળા હોય તેને દેવ ગુરૂ ધર્મનું આરાધન થયું કરી શકે. કરી શકીશ. વર્તમાન ધ્યેય અત્યારે આ છે. આ ક્રિશ્ચિયને ઈસુને, મુસલમાને મહમદને, વૈષ્ણવે વિષ્ણુને, શૈવે શિવને માને પણ તેઓ અત્યારે છે? તે ના. પછી તેઓને