________________
વર્ષ ૪૩ ૨
૧
વાંક નથી. પણ બીડમાં વાવેતર થાય નહિં. તેથી ત્યાં ઘાસ ઉગે. તેમ અહિયાં મુખની ઈચ્છા છતાં તેને માટે મહેનત છતાં સુખની ક્રમ ન થઈ.
આ જીવે સુખ કાં ખાળ્યું? મહિના સુધી પાણી વલાવાય તા માખણ કેટલું નીકળે? આમાં વાંક કોને ગાળીને કે રવૈયાના કે બીજા કાઈના નથી, પણ અંદર પાણી ભર્યુ છે ગેરસ ભર્યું નથી. તેમ અહિં પણ અનાદિ કાળથી જીવે સુખની ચાહના કરી, પ્રયત્ના કર્યાં છતાં સુખ મેળવી શકયા નહિ. કેમ? સુખ મેળવવા કયાં મથ્યા હતા તે જડમાં પુદ્ગલમાં? અનાદિ કાળથી પુગલમાં સુખ મેળવવા મથ્યા પછી કાંથી શાશ્વતું સુખ મળે. તે કયારે મળે ? તે સુખનું સ્થાન આત્મા તેના માટે મથે.
જગતમાં પ્રસિદ્ધ એવા એક શબ્દ છે તેના ખુલાશેા કરવા ઢાઈ બેસતું નથી. કયા શબ્દ! તે હું. હું શબ્દ કયાં નથી ? હું સુખી હું દુઃખી, ખાઉં છું, એલું છું, હસું છું. આનાથી કાણુ અજાણ્યા છે? તે કોઈ નથી. હું શબ્દથી વ્યવહારથી એકે જણ રહિત નથી. પણ હું એટલે કોણ ? તે પૂછીએ તા તેના જવાબ નહિ મળે. હુંના વ્યવહાર રાત-દહાડા. હું ના વ્યવહાર ઉપયાગ, પ્રવૃત્તિ નથી તેવા એક પણ સમય નથી. પણ સવ સમય છે.
જગતમાં ચારે ગતિમાંથી કાઈ ગતિવાળા, જાતિમાંથી ક્રાઈ જાતિવાળા, છ કાયમાંથી કોઈ કાયવાળા, ચૌદ લેકમાંથી ક્રાઇ ભેદવાળા જીવ હું વગરને નથી. પણ હું ના ભુલાસે ?
શાસ્ત્રકારને જે માના ઉપદેશ કરવા પડે ત્યારે પદાથ ની વખતે ગતિ-જાતિના પણ ઉપદેશ કરવા પડે. પણ મા'ના ઉપદેશમાં ત્રણુ ભાગ પાડે, કયા ? બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, આ શ્રોતાને અંગે ત્રણ ભેદ પડે.
પહેલા । પાત્મા જેને ઉપદેશની જરૂર નથી. દીવાને દેખાડવા માટે બીજો દીવા કરવા પડે ખરા ? ના. દીવા પાતે