________________
આગામાપાસ પ્રાપ્ત સ્વરૂપ તેમ અહિ પરમાત્મા સમજવા જે પ્રકારમય આત્મા
યિકારિણાવને પામેલા અને જ્ઞાનને કારણ કરનાર સિદ્ધિને આંગણે ચડેલા આત્મા તે પરમાત્મા, કારણ કે તેમને કંઈ પણ સાપવાનું સ્થી. અગ્નિ ન બળેલાને બાળે, પણ રાડાને. શું કરે? તેમાં અગ્નિ બાળે કેને. તેવી રીતે આ જે ઉપદેશ તે પણ કર્ષથી ઘેરાયેલાને કર્મ બાળવાની જરૂર માટે. પણ જે કર્મથી ઘેરાયેલા નથી, છૂટી ગયા છે તેવાને ઉપદેશ શાને? ઉપદેશ શુદ્ધિ નહિ થયેલાને શુદ્ધ કરવા માટે, એવા જે શુદ્ધ થયેલા આત્મા તે પરમાત્મા કહેવાય.
જેઓ શુદ્ધ થયેલા નથી તેમ બેદરકાર પણ રહેલા નથી. શુદ્ધિને માર્ગે ચડેલા કોણ? તે અંતરાત્મા, ' * શુદ્ધિને માર્ગે ચડેલા શુદ્ધિના શિખરે નહિ ચડેલા અને અશુદ્ધિની ગટરમાં નહિ રહેલા તે અંતરાત્મા બીજા કહ્યા.
બહિરાભા એટલે અશુદ્ધિની ગટરમાં પડી રહેલા, જેને આત્માને હુને ખુલાસે નથી. મલ્ય, અને અશુદ્ધિની ગટરમાં પડી રહેલા તે બહિરાત્મા - શરીર, કુટુંબ, પૈસા, ઘર વિગેનું કોઈ કારણ બન્યું તે મેં મારી ગયે. ધન, કુટુંબ, આબરૂ તે તેને જીવ, શરીર માને તે નાસ્તિક આપણે ખરેખર નાસ્તિક ન હોઈએ તે શરીરના નુકશાને મારી ગયે તેમ બેલાય કેમ? શરીર તે જીવ, જીવ તે શરીર. ધણને કેપ બધી બાયડી જાણે પણ બેલે નહિ; તેમ આપણે મિથ્યાત્વી. છીએ, નાસ્તિક છીએ તે મેઢ બેલીયે નહિ, પણ શરીરને, કુટુંબને. અંગે કારણ બને તે મરી ગયે. તે હવે જીવ ક? શરીર, કુટુંબ, બાયડી, ધન તેજ જીવને! | ડાકટરે કહ્યું કે શરીરમાં ક્ષયને વહેમ પડે છે, ત્યારે બહાર નિકળીને મરી ગયે તેમ કહે છે. ક્ષય થયે તે શરીરને કે છવનો? તે પછી મરી ગયો ક્યાંથી? તે કંચન, કામિની, કુટુંબ, છાયા ચારને જીવ માનીને ચાલ્યો તેથી.
, અને !