________________
૧૦૦
આગમe માટે તેમ આ જન્મ એ જાહેર વાનગી છે અનાદિપણાની આપણે અનાદિથી રખડીયે છીએ. સંસાર અનાદિને છે તેની વાનગી. ' ' કર્યું હતું તે જન્મ ને જન્મ હો તે કર્મ થયું. તેથી જન્મ ને કર્મની પરંપરા અનાદિની જન્મ પ્રત્યક્ષ છે. તેના કારણભૂત કર્મ ને કર્મના કારણભૂત જન્મને માનવા પડે જન્મ સિવાય કર્મ, કર્મ સિવાય જન્મ થાય છે તે આદિવાળાને સાબિત કરવાનું ' વગર કારણે કાર્ય જેમ વગર બીજે ઝાડ, વગર ઝાડે શાખા તે તારે સાબિત કરવાનું. જેને ગામ માન્યું તેને સીમાડે માનવાને અડચણ નથી. પણ જેને બીજ નથી માનવું કે વૃક્ષ માનવું છે, જેને ગામ નથી માનવું ને સીમાડે માન છે તેને પંચાત. તેમ જેને જન્મ અને કર્મની પરંપરા અનાદિની માનવી તેમાં તેને કઈ જાતની અડચણ નથી. તે કેને માનવું પડે? અનાદિ માનવું હોય તેને તે ઉપર પ્રમાણે માને. ત્યારે આદિ માનનારને તેમાં વાંધો આવે. જ્યાં સુધી જન્મ સિવાય કર્મ ને કર્મ સિવાય જન્મ થાય તે સાબિત ન કરે ત્યાં સુધી આદિને અવકાશ નથી,
આ જન્મ દ્વારા સંસારનું અનાદિપણું સાબિત થયું, તેથી અનાદિથી આ જીવ સુખની ચાહનાવાળે છે. ચાર ગતિ, પાંચ જાતિ, છ કાય, ચૌદ ભેદમાં આ જીવ ભટ, રખડ, ભમે, ઉત્પન્ન થયે પણ ઈચ્છા શાની? તે પછી સુખની. - સુખને માટે આ જીવે અનાદિથી મહેનત કરી તે પછી સુખની સિદ્ધિ કેમ ન થઈ? ઈચ્છા, અધ્યવસાય, રૂચિ, ઈચ્છાવિગેરે જુદા જુદા શબ્દો રાખ્યા. અનાદિ કાલથી સુખની ઇચ્છાને તેને માટે મહેનત આ બે વરતુ જોઈ શકયા. અનાદિથી સુખની ઇચ્છા તેને પ્રયત્ન છતાં સુખની સિદ્ધિ કેમ ન થઈ ' જે, બીડ હોય તેમાં દરેક વરસે વરસાદ વરસે તે માટી પાણી ખેતરને લાચક હોય છતાં ખેતી કેમ નથી થતી. તે કહેવું પડે છે બીજ વવાયું નથી. તેથી વાવેતરને, વરસાદને, કે જમીનને