________________
: અહિં અનાદિ નહિ માનનારને કર્મ ક્યાં વગર બંધાઈ જાય ને કમ વાર જન્મ થઈ જાય છે, એ સાબિત કરવું રહ્યું. આ માનનારને માટે આ સાબિત કરવું રઈએ. જેમ બ્રાહણેમાં કહેવાય છે કે શ્રાદ્ધ કર કાં તે આપ દેખાડ! તેમ અહિંયાં જન્મ વગર કમ સે કમ વગર જન્મ, આ બે માંથી એક સાબિત કરશે જે તમારે જગત આદિ છે તેમ મનાવવું હોય તે જન્મ-કર્મ તે પહેલું છે તે સાબિત કરવું જોઈએ. જેને જન્મ અને કર્મની પરંપરા અનાદિની ચાલી આવે છે, તેને તે સાબિત કરવાની જરૂર નથી. જગતની આદિ માનનારને માથે આ જવાબદારીને બે જન્મ એ પ્રત્યક્ષ સિદ્ધ ચીજ લેવાથી તેના કારણભૂત કમ માનવું તે સ્વાભાવિક છે.
સંસાર અનાદિ માનનારાનું પ્રત્યક્ષ ઉદાહરણ આ શરીર છે. જન્મ કર્મ સંસાર અનાદિને છે શરીર જન્મને અંગે જન્મ પ્રત્યક્ષ સિદ્ધ તેથી કમ માનવું પડે. જેને વાનગી જોઈતી હોય તેને માટે શરીર નમુને છે. નમુને કેણ માગે? - દારૂડીયે માણસ કલાલની દુકાને ગયે અને કલાલને કહ્યું કે
અરે વાનગી દેખાડ, ત્યારે કલાલ હસવા લાગ્યા. તેથી દારૂડીયે રીડાયે, બીજી વખત માંગી એટલે કલાલ વધારે હસવા લાગે પેલે ચીડાઈને કહેવા લાગ્યું કે વાનગી દેખાડ, નહિ તે કે દઉં છું. ત્યારે કલાલે વિચાર્યું કે આ કેદી દેતા વાર નહિ લગાડે પણ વાનગી માંગે છે, તે તને કઈ રીતે દેખાડું? વાનગી તે આ સામે પ્રત્યક્ષ છે. કેઈ સો ડગલે, કોઈ 9૫ ડગલે, કઈ ૫૦ ડર, કિઈ ૨૪ ડગલે ને કેટલાક બારણા પાસે પડેલા છે. તે આમાંથી કઈ વાનગી આપું? બોલો,
જે માલ જ હોય તેની માનસી કેવી? જેને વાગી સામે હા રે વાનગી માંગવાળ વધારવાળાને તેમાં વાનગી ad, પણ કાછીયાને ત્યાં જ માન. કિરણકે મારો