________________
× ૪-૫, ૨
૭
મહેનતવાળા છે, શેમાં ? સામાન્ય રીતે કોઈપણ જીવ આહાર વગરના નથી, શરીર શ્વાસેાશ્વાસ વગરના નહાતા ઈન્દ્રિયા અને તેના વિષયમાં ઉદ્યમ ન કરતા હાય તેવા વખત નથી.
લાકામાં જો કે કહેવાય છે કે મુખ્ય મુખ્ય મતિમિન્ના મસ્તકે મસ્તકે જુઠ્ઠી મતિવાળા હાય, જ્ઞાનાવિકો જુદી જુદી રૂચિવાળા જુદા જુદા મંતવ્યવાળા છતાં સરવાળે એક મત, ચાપડામાં હુજારા ખાતાં હાય પણ સરવાળા થાય ત્યારે એક હાય તેમ અહિ' જુદા જુદા મતિવાળા, રૂચિવાળા, અશિપ્રાયવાળા છતાં સરવાળે એક મત. ચાપડામાં હજારા ખાતાં હાય પણ સરવાળા થાય ત્યારે એક હાય. તેમ અહિં જુદા જુદા મતિવાળા, રૂચિવાળા અભિપ્રાયવાળા છતાં સરવાળે એક મતવાળા તા કયા? સુખની ઈચ્છાવાળા જે કાઈપણ પેાતાના માટે જુદી રૂચિ ધરાવે પણ સરવાળા સુખમાં.
આથી ચાર ગતિ, જાતિ, કાય, ને ભેટ્ઠોમાં આ જીવ સુખને માટે પ્રયત્ન ઉદ્યમ; સફર કરી રહ્યો છે. દુનિયામાં મિષ્ટાન્ન વધારે ડાય ને શાક સાથે ઢાય તે જમી શકો. ભિન્ન રસ વગર મિષ્ટા જ્ઞને આવકાર નથી આપી શકતા. ત્યારે અહિં મુખની વચમાં દુઃખની ઈચ્છા કોઈને નથી થતી, લાડવા જોડે દાળ-શાકની ઈચ્છા થાય પણ સુખમાં દુઃખની ઈચ્છા ન આવે. ત્યારે આ જીવે પ્રવૃત્તિ મહેનત ઉદ્યમ પ્રયત્ન ચારે ગતિ, જાતિ, કાયા, ભેઢમાં કરી, પણ અન્ના સાધ્ય સુખની ઈચ્છામાં, તેથી અનાદિ કાલથી જીવ મહેનતવાળા છે.
'
3:
અનાદિ શબ્દ સાંભળીને ચમકે છે તેને કહેવું કે આદિને તુ સાખીત કરતા અનાદિ અને છેડી દઈ એ. આદિ કહેવાવાળાને માથે સાબિત કરવાની જવાબદારી બીજ ને આ કુશ પરસ્પર કાય - કારણ ભાવે છે. તે અનાદિથી ચાલે છે તેમાં વાંધાં નથી આવત પણ જે એમ કહે કે પહેલા અંકુરો ? કે પહેલું બીજ જો પહેલે
'