________________
આગમજ્યોત મહારાજ તેવી ગર્ભાવસ્થામાં પણ દીક્ષાના વિચારે જ ઘડતા હતા, 'અને તે જ કારણથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને માતાપિતાના તેવા ગાઢ સ્નેહના વિચ્છેદનું સ્થાન ગુહસ્થપણું છોડીને લેવાતી દીક્ષારૂપી અનગારિતા ઉપર જ આવ્યું. ! આ અભિગ્રહને અંગે પ્રથમ દરજે સફળતા-નિષ્ફળતાને જ વિચાર કરવાની જરૂર છે, કેમકે ભગવાન મહાવીર મહારાજાને મતિ, અને શ્રુતજ્ઞાનની સાથે નિર્મળ એવું અવધિજ્ઞાન પણ દેવકથી સાથે આવેલું છે, અને જે તે અવધિજ્ઞાનને ઉપયાગ મહે હેત અને તેથી માતા-પિતા પોતાની દીક્ષાની પહેલાં એટલે પિતાની અઠ્ઠાવીસ વર્ષની ઉંમર પહેલાં કાળ કરવાના છે, અને પોતાની દીક્ષા તે પિતાની ઉંમરના ત્રીશ વરસ પછી થવાની છે, એમ જાણવામાં જરૂર આવ્યું હતું, અને જો એવી રીતે અવધિજ્ઞાનથી માતા-પિતાના કાળધર્મ પામ્યા પછી બે વર્ષે દીક્ષા થવાની છે, એમ નક્કી માલુમ પડયું હેત તે આ ઉપર જણાવેલ અભિગ્રહ વ્યર્થ નહિ પણ એક ન છાજતી પ્રવૃત્તિ જ ગણાત, અર્થાત્ કહેવું પડશે કે ભગવાનું મહાવીર મહારાજાએ ઉપર જણાવેલ અભિગ્રહ કરતી વખતે માતાપિતાને કાળધર્મ પામવાના વખતને અને પિતાને દીક્ષા લેવાના વખતને અવધિજ્ઞાનથી જાણવા ઉપગ મૂક્ય નહે.
અભિગ્રહને પરમાર્થ કે વાચકને એ વાત તે નવી સમજાવવી પડે તેમ નથી કે કેવલજ્ઞાન અને કેવલદર્શનને જ સતત પ્રવૃત ઉપગ હોય છે, અને તેથી જ તેને લબ્ધિ અને ઉપગના જુદા જુદા કાર્યો હેતા નથી પણ મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાન લબ્ધિને ઉપયોગથી એક સરખા દેતા નથી, અને તેથી મતિ આદિક જ્ઞાનેથી જણાતા પદાર્થો સર્વદા નહિ જણાતા તે સમ્બન્ધી ઉપયોગ કરવામાં આવે ત્યારે જ તે જણાય છે, તેવી રીતે આ અવધિજ્ઞાન પણ ઉપયોગ અને લબ્ધિ એ બે ભેદવાળું હોવાથી અવધિજ્ઞાનથી જાણી શકાય. એવા પણ પદાર્થો અવધિજ્ઞાનવાળો છવ જાણી શકે, અને તેથી જ