________________
વર્ષ ૪૫.૧
ફ્રાઇપણ નિયમ નથી, તેવી રીતે જૈનશાસનમાં જોડાયલા જીવા પણ ઉંચામાં ઉંચી સાધુ અવસ્થાને પ્રાપ્ત થયા છતાં ધમ'ના સ્વરૂપને નહિ જાણનારા અથવા જાણવા છતાં નહિ માનનારા હોઇ આશ્રમુના નિયમને વળગવા જાય તે તેમાં જૈનશાસનને જાણનાર અને માન દ્વાર જના તા તેવાના વચનને ન્યાયની ફ્રાટીથી કરાડા ગાઉ દૂર ગણે એ સ્વાભાવિક છે, કેમકે જૈન-ધમની ઉત્તમતાને અને એક અને તાપની શુદ્ધિ તરીકે ગણાયેલાં ઊંચાં સ્થાના તા દૂર રહ્યાં મૃત્યુ માત્ર કણની શુદ્ધિ તરીકે ગણાયેલાં પ્રથમ સ્થાનમાં જીવહિંસાદિ પ્રથા નિષેધ અને અધ્યયનાદિકનું ઊંચામાં ઊંચુ વિધાન ગણેલું હાવાથી જૈનધમ ના વ્હેલા પગથીએ રહેલા મનુષ્ય પણ આશ્રમના નિયમને પાલનીય તરીકે માની શકે નહિ.
he
વળી પાશ્ચાત્ય ઢાકાના જડવાદના શ્રવણને પ્રતાપે જેમ લાલ જડવાદમાં જકડાય છે, અને તે જડવાદમાં જકડાયા પછી તે જા ડાયેલા મનુષ્ય પેાતાની બુદ્ધિના ઉપયાગ તે જડવાદના પાષણને અંગે જ કાઇપણ રસ્તે કરે છે, તેમ શ્રુતિ અને સ્મૃતિને માનવાવાળા મનુષ્યાના આગેવાનાના અધ્યક્ષપણાના કાડામાં અંજાયેલા આદમી જન્મે જૈન હાય તા પણુ અને ત્રિલકનાથ તીર્થંકર ભગવાનના પવિત્રતમ વેશને પહેરનારા હાય તા પણ પેાતાને મળેલી યત્કિંચિત્ બુદ્ધિના ઉપયાગ ન્યાયયુક્ત માના ખંડન કરવામાંજ કરે, તેા તેથી કેઈપણુ જૈને કે જૈનેતરે આશ્ચય પામવા જેવું નથી, કેમકે તે ન્યાય-મા`થી હીન એવા સંસ્કાર તેણે જૈનધમ થી વઢલીતેજ લીધેલા છે.
ગૃહસ્થાશ્રમને ઉત્સર્ગ મા જણાવનારની જડતા
જો તેવા અન્યાયપૂર્ણ અનાડી સંસ્કારાથી વાસિત થયેલા તે મનુષ્ય ન હોય તે જે ગૃહસ્થાશ્રમને જિનેશ્વર મહારાજા આએ પ્રાપમય ગણ્યા છે અને ગણાત્મ્યા છે, તે ગૃહસ્થાશ્રમને જિનેશ્વર મહારાજના નામે ઉત્સર્ગ માર્ગ તરીકે ગણાવતા જૈનધમ ના સફારવાળા મનુષ્યા તૈયાર થાયજ નહિ.