________________
૧૫:૪૩
!
ઢાય તે તેમાં કોઇ પણ જૈનીને નાકબુલ કરવાનું કે નારાજ થવાનું હાયજ નહિ, પશુ તેમ કહેનારે સમ્યક્ત્વપ્રાપ્તિ પછી પણ ભગવાન મહાવીર મહારાજના જણાવેલા વૃત્તાંતાનું સમાધાન કરવું, કેમકે કોઈ પણ વસ્તુના માધક આવતા મુદ્દાઓના નિકાલ કર્યાં સિવાય માત્ર મનસ્વીપણે ખેલવું કે લખવું તે વાચાલતાના દિગ્દર્શન સિવાય બીજું કાંઇ નથી.
*શ્રી શ્રમણ ભગવાન મહાવીર મહારાજના પૂર્વ ભવામાં પૂર્વે બનેલા મનાવા વિચારવા સાથે લલિતવિસ્તરાના પાઠમાં આાજમેરોવાળા પેરાફમાં દેવજીથકુમાનિના એ વિશેષણ સ્પષ્ટ અક્ષરામાં અપાયેલું છે, તે તે વાચાલતાના દિગ્દર્શન કરનારે જેમ આગળ કેટલીય વખત ખડા કરવામાં આવેલા મુદ્દાઓને વિચાર્યું નહિ, ખુલાસા કર્યાં નહિ, તેમજ વિરૂદ્ધ ભાષણના મિચ્છાસિદુષ્ડ આપ્યા નહિ, અને જેમ તેમ લખીનેજ છાપાંના કાગળા કાળા કરી પાતે અને પાતાના વાંચનારાઓને સત્યસ્વરૂપથી વંચિત કર્યાં એ ઉચિત નથી.
ખરી રીતે તે તેમના મત પ્રમાણે દરેક તી કરો અના દિકાલથી દેવગુરુના બહુમાન વાળાજ હોય છે, એમ શાસ્ત્રોના પાઠાથી સાબિત કરવા તૈયાર થવું, અને જો તેમ કરવા વાસ્તવિક રીતે ઉદ્યમ કરી સાબિત કરવામાં આવશે તે કાઇ પણ જૈન અનહદ આનંદઉત્સવ કર્યાં સિવાય રહેશે નહિ, પણ તે માટે અનાદિ નિાદમાં પણ વસેલા તીર્થંકરા દેવ-ગુરુનું બહુમાન કરવાવાળા હતા એમ સાબિત કરવું જોઈશે, અને જો તેમ સાબિત થશે તે આ લેખકને જે વબાધિથી કે તી કરના ભવમાં પરહિતરતપણાની માન્યતા છે તે ફેરવી
* અહીથી એ પાનાં સુધીના લખાણમાં દેખીતી રીતે ઉગ્રતા દેખાય છે, પણુ આગળ ઉપર તેના સ્પષ્ટ ખુલાસા પૂ. આગમાહારશ્રીયે કર્યાં જ છે, કે− ન છૂટકે લખાણમાં કરતા લાવવી પડે છે” વાચકાએ જરા ગંભીરતાથી લખાણના મતે પારખવા નમ્ર સૂચના છે સેં.
''