________________
$
આપાત
નથી તેવા શાસ્ત્રો અહિંસાનું નામ લઇ જ એક વાક્ય કહે તે ગાય લેાકેાને પાતાના તરફ આકર્ષિત કરવા માટે જ છે. એમ સર્ક ઢાઇ માની શકે.
સહાવીરના મહાત્રતા અને અહિંસાની મુખ્યતા
પણ જેનામાં મહાત્રતા કે જેના ઉચ્ચાર ગુરુઓને પ્રથમ નરે કરવા પડે છે. તેમાં અહિંસાને પ્રથમ સ્થાન આપ્યું છે. એટલું જ નહિં પણ તે અહિંસાના રક્ષણને માટે જ ઇર્માંસમિતિ આદિ ચારાને શાસનની માતા તરીકે ગણવામાં આવેલા છે. એટલું જ નહિ' પણ હિંસાથી બચવાને માટે જ જૈન ગૃહસ્થાને ચાગ્ય સાધનાના ઉપદેશ અને જૈન સાધુ પાસે વસ્ત્ર, પાત્ર, રજોહરણ મુહપત્તિ વગેરે જે જે ચીજ રાખવાનું વિધાન કરવામાં આવ્યું છે. તે માત્ર યાના પાલન અને હિંસાના દોષથી બચવાને માટેજ છે.
જૈનશાઓમાં સેકા દાખલા હિંસા કરનારને નુકશાન થવાના માજીદ છે. તેવી જ રીતે હિ ંસાથી દૂર રહેવા માટે જીવનના ભાગા આપીને શ્રેય:પંથે સંચરેલા સત્પુરૂષાના સારા સારા દેાન્તા પશુ નજરે આવે છે.
આવી રીતે સર્વથા મમત્ત્વના ત્યાગ અને દ્રોહનું દૂર કરવું જૈન ક્રમ માં મનાયેલાં સુનિ મહારાજાઓએ જાળવેલું હતું અને જાળવે છે. જગતમાં કાઇપણ સજ્જનના કાઇપણ ગુણને દુજનાએ દુષિત ન કર્યાં હાય એમ બનતું જ નથી. તેવી રીતે કેટલાક જૈન ધમના અંગત વિરાધીઓને જાહેર નજરથી કરાતી ક્રયા પણ નિર્માલ્યતાના ચિહ્ન કે હતુ તરીકે જાય તેમાં નવાઈ નથી, પશુ તેમાં તે બિચારાના સ`સ્કાર–સંચારના જ દ્વેષ છે.
સેનાના પુત્ર અને તહેવારામાં ત્યાગ
વળી ધર્મતત્ત્વની અપેક્ષાએ જૈનાએ પાપના પરિહારની જગ્ જીવા કરનારા ઉત્સવ. અનુષ્ઠાન, પર્વો અને તહેવારો માનેલા કી ઢગલો પગલે જેને ભેગથી પેરમુખ રહેનારા અને ત્યાગને