________________
આવા આ સર્વ ત્યારે જ યુક્તિયુક્ત થઈ શકે કે જ્યારે આત્માને ગ્રાનસ્વરૂપ માનીને તેને રોકવાવાળા ક માનવામાં આવે અને પછી તે કર્મોના ક્ષપશમની વિચિત્રતાને લીધે જ્ઞાનની ઉત્પત્તિ તિતિ આદિની વિચિત્રતા થાય.
આટલા જ માટે અન્ય કેઈપણ દશનકારોએ નહિં માનેલા એવા જ્ઞાન, દર્શન, શ્રદ્ધા વર્તન અને દાનાદિક ગુણને રોકવાવાળા કર્મો જણાવી શ્રમણ ભગવાન મહાવીર મહારાજે જ્ઞાનવરણીય આદિ આઠ પ્રકારના કર્મો જણાવ્યા અને તેના બંધ, ઉદય, ઉદીરણા, સત્તા વિગેરેના સ્વરૂપે જણાવી તેના ક્ષય ઉપશમ અને પશમને માટે ધમની જરૂરીઆત જણાવી.
માની રીતે શમણ ભગવાન મહાવીર મહારાજે આખ્યાત-દેશમય, ચિતન્ય સ્વરૂપ આત્માને માનીને મોક્ષમાં કેવળજ્ઞાનની હયાતી માની ત્યારે આ વૈશેષિક વગેર એ શરીર દ્વારા જ્ઞાન થતું માની શરીર સિવાય જ્ઞાન થાય જ નહિં એમ માની મિક્ષમાં જ્ઞાન છે જ નહિ એમ માન્યું.
જો કે તે જ વૈશેષિકોને શરીર અને મન વગર પણ પર શ્વરના આત્મામાં તે જ્ઞાન માનવું જ પડયું છે, તે પછી પરમે અરની વિજાતીયતાની માફક આત્માને આકાશાદિ સર્વથી વિજાતીયતાવાળો માની નહિં, નાશ પામવાવાળા મધ્યમ પરિણામવાળો અને તિઃ સ્વરૂપ મા હેત તે મેક્ષમાં જ્ઞાનને વ્યુહછેદ માનવે પડત નહિં. સાખ્યાદિના મતે જ્ઞાનનું સ્થાન . જેવી રીતે તૈયાયિક વૈશેષિકેએ આત્માને શરીરદ્વારાએ જ પાનવાળે માન્ચે તેવી રીતે સાંખ્યોએ પણ બુદ્ધિ એ પ્રકૃતિને ગુણ છે. એમ માની આત્માને બુદ્ધિ વગરને જ માન્ય અને બોટોએ તે આત્મા જેવી વસ્તુ જ સ્વતંત્ર ન માનતાં માત્ર જ્ઞાનની પરંપરા માની અને તેને નાતે જ એક્ષ માન્ય