________________
વર્ષ - ૨ દવે સ્વાભાવિક રીતે જ્યોતિ સ્વરૂપ છે, તેવી રીતે આત્મા સુખ સ્વરૂપ છે, અને મોક્ષની પ્રાપ્તિ થતા તે સ્વભાવ નિષ્પતિબંધ હેવાથી કે નિસહાય પણે ઝળહળ હેવાથી એક્ષપદને પ્રાપ્ત થનારે આત્મા અનંત સુખ સ્વરૂપમાં હોય છે. એમ માનવાની આ તૈયાયિક અને વૈશેષિકે ના પાડીને દુખના નાશની સાથે સુખના નાશને પણ મેક્ષ માને છે. મેક્ષ પ્રાપ્તિ માટે જ્ઞાનને નાશ કેમ?
જેવી રીતે આ તૈયાયિક વૈશેષિકોએ સર્વ જગતને ઈષ્ટ એવા. સુખના નાશને મોક્ષ માન્ય છે. તેવી જ રીતે જ્ઞાન સરખા આત્માના સ્વભાવભૂત પદાર્થને પણ તેઓએ મોક્ષને અંગે નાશ જ થ ઈષ્ટ ગણે છે. જ્ઞાન અને આત્માના વિષયને અંગે શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું મંતવ્ય અને પ્રચાર કે હતે? તે વિચારીએ તે આપણને સહેજ માલુમ પડશે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે મોક્ષ-તત્વના વિજ્ઞાનને પ્રચાર પણ અલૌકિક રીતે જ કરે છે. પરમેશ્વરને વ્યાપક માનવાની જરૂર કેમ પડી " વાચક વૃદે એ જાણવાની જરૂર છે કે અન્ય નાસ્તિક દશનકારોએ મુખ્યતાએ પિતાના શાસ્ત્રોમાં પરમેશ્વરને ઉપગાર માનવામાં આધિભૌતિક પદાર્થોનું જ સામ્રાજ્ય આગળ કર્યું અને તેથી આધિભૌતિક સામ્રાજ્યની સૃષ્ટિ માટે પરમેશ્વરના પણ પગલાં પડયાં અને વૈશેષિક તથા નિયાયિકેને તે એટલે બધે સુધી પરમેશ્વરના પગલા આધિભૌતિક સમૃદ્ધિ માટે દાખલ કરવા પડયા કે જગત માત્રને હરકેઈ પ્રાણના, હરકોઈ ક્ષણના હરકેઈ કાર્યમાં તે આધિભૌતિક ઈશ્વરના પ્રભાવને જ દાખલ કરે પડે અને તેથી છિદ્રવટ, છિદ્રપટ વિગેરે સમસ્ત ફેરફાર પામવાવાળા કાર્યોમાં તેના પ્રભાવને દાખલ કર્યો ઘડ વિગેરે પદાર્થને એક પણ કણીએ ખસે અને તે કણીયા વગર ઘડા આદિ પદાર્થોનું જે સત્વ રહે તે બધું ઈશ્વરની કૃતિમાંજ ઉમેરી