________________
સંપૂછિમ પણાથી અને આગળ થએલી સ્થિતિ તેમજ શત્રુ જયને અનાર્ય કહી દેવાનું સાહસપણું કરવાની સ્થિતિ કે જે શમણુસંઘની બહાર કરવાને લાયકની બની છે તે જેનજનતાની જાણ બહાર નથી, અને એવા સંમૂછિમની સત્યતાથી સર્વથા વેગળી અને હલાહલ જુથી ભરેલી વાચાથી શ્રી જૈનસંઘ દેરવાય તેમ નથી એ પૂરેપૂરી રીતે સમજવું, (આ વાત આ વાચાલે જયંતીમાં ઉચ્ચારી છે. જો કે તે સંમૂછિમના સંતાનને સત્ય રહલાની સમજ આવવી મુશ્કેલ છે, પણ વાચકની જાણ માટે આક્ષેપના ઉત્તરમાં એટલું જણાવી શ્રમણ ભગવાન મહાવીર મહારાજના પોપકારી જીવન ઉપર વિચાર કરીએ,
જે કે આટલું પણ લખવું આ પત્રની પદ્ધતિને અંગે ઉચિત ન હતું પણ પરવચનને પાગલપણું સૂઝેલું હોવાથી પદ્ધતિને ઓળંગીને આટલું લખવું પડયું છે, અને લેખક આશા રાખે છે કે ભવિષ્યમાં આવું લખાણ કરવાની ફરજ ન જ આવી પડે.
અવજ્ઞા કરવાનું માનવાવાળાએ ભગવાન ઋષભદેવજીએ અજ્ઞાનમાંથી યુગાદિમાં જગતને ઉદ્ધાર કર્યો, અત્યાર સુધી ચાલતી એવી ધર્મકર્મની સ્થિતિ પ્રવર્તાવી દાનધર્મ એ ભગવાન્ યુગાદિદેવને પ્રતાપ છે. ભગવાન પાર્શ્વનાથજીજ આદાનીય નામવાળા હતા, ભગવાન નેમનાથજી વિગેરે કુમારપ્રવ્રજિત હતા એ વિગેરે શાસ્ત્રનાં વાક તે તે તીર્થકરેના મહિમા ગાવાવાળા છે, એમ સમ્યગ્દષ્ટિ જી સ્વાભાવિક રીતે માનેજ છે, છતાં તેમાં પણ અવજ્ઞાવાદને અવજ્ઞાની ગંધ આવે તેમાં કાંઈ નવાઈ જેવું નથી. , I હવે ભગવાન મહાવીર મહારાજના પોપકારી જીવન ઉપર શુદ્ધદષ્ટિએ વિચાર કરીએ. શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું સર્ષે ફેકવામાં પણ પપકારનિરતપણું
શ્રમણ ભગઘન મહાવીર મહારાજે અત્યંત બાલદશામાં રમત