________________
આગમજયોત પૂવને અભ્યાસ કર્યો હોય તે સર્વ પૂર્વને અભ્યાસ જાતિ. મરણથી મનુષ્યને થઈ શકે છે, અને તેતલિપુત્રને તેવી રીતે જાતિસ્મરણથી પૂર્વના મનુષ્યભવમાં મેળવેલા ચૌદ પૂર્વ હતા, તેથી તે ચૌદે પૂર્વેનું જ્ઞાન જાતિસ્મરણથી મળ્યું એમ શાસ્ત્રકારે સ્પષ્ટ શબ્દોથી જણાવે છે.
આ ઉપરથી વાચકવૃંદને સહેજે ખ્યાલમાં આવશે કે પહેલાંના ભાવના અભ્યાસને તૈયાર કરવાની તાકાત જે અવધિજ્ઞાનમાં નથી તે જાતિસ્મરણ જ્ઞાનમાં છે, અને તેથી ભગવાન મહાવીર મહારાજા દિને અમે મતિ, કૃત અને અવધિ ત્રણ જ્ઞાન કહ્યા છતાં જાતિ
સ્મરણ જ્ઞાનની વિશિષ્ટતાને અંગે તેને પૃથફ કહેવાની જરૂર પડે તે સ્વાભાવિક છે. વિભાવવાળાને પણ શ્રુતજ્ઞાનની ન્યૂનતા.
વળી દેવભવની અંદર કૃતજ્ઞાનની તેટલી ઉત્કૃષ્ટતા અવધિ જ્ઞાન છતાં પણ હેતી નથી. એ હકીકત પૂ શ્રી વજુસ્વામી જીના જીવ તિમ્ જોકે ભગવાન ગૌતમ સ્વામીજી પાસેથી પુંડરીક અધ્યયન સાંભળ્યું અને પછી તે અધ્યયનનું સેંકડો વખત ઉગ્રહણ કર્યું. - આ બધું ત્યારેજ બને કે અવધિજ્ઞાનથી સુતજ્ઞાનનું ચરિતાર્થ પણું ન થઈ જતું હોય, પણ કેઈક અંશે અવધિજ્ઞાનથી પણ શ્રુતજ્ઞાનની ઉત્કૃષ્ટતા હેય અને તે શ્રુતજ્ઞાનની ઉત્કૃષ્ટતા દેવભવના અવધિજ્ઞાનથી કે દેવભવના મતિ, શુત કે અવધિ ત્રણેથી પ્રાપ્ત ન થતી હેય માટે જાતિસ્મરણ કહેવાની જરૂર પડે, અને તેવી રીતે ઉચ્ચતર કટિમાં સાબિત થએલા શ્રમણ ભગવાન મહાવીર માયરાજ જાતિસ્મરણ જ્ઞાનને ધારણ કરનારા હતા. જાતિસ્મરણથી છતની સારી પ્રાપ્તિ છતાં ગાંભીર્ય,
આવા ઉત્તમ કેટિના જાતિસ્મરણવાળા હેવાથી ગર્ભથી શ્રુત શાનના મોટા ખજાનારૂપ હતા, છતાં જેમ પૂ. શ્રી જવામીજી.