________________
મનુષ્યની જાતની માફક જીવની જાત.
જગતમાં બાલાક હોય કે બાલિકા હેય, આ હેય કે પુરૂષ હાય, વૃદ્ધ કેય કે વૃદ્ધા હોય, નેકર હોય કે શેઠ હેય, અધિકારી હે કે તાબેદાર હેય, શ્રીમાન હોય કે દરિદ્ર હેય, રાજા હેરા કે રંક હોય પણ, તે સર્વને મળેલી કે નહિ મળેલી સામગ્રી ઉપર વિચાર નહિ કરતાં તેને મનુષ્યત્વ ઉપર જ વિચાર કરાય છે. - ૧
રાજ્યના કાયદા પ્રમાણે આંધળા બહેરા કે લુલા-લંગડાનું ખૂન કિઈ દિવસ નિષ તરીકે ગણાએલું નથી, કેઈપણ રાજ્ય મુડીજામ ખુનને ખુન તરીકે અને શ્રમજીવના ખુનને નિર્દોષ તરીકે જાહેર કરેલું જ નથી, અને જે એવી રીતે સામાન્ય વર્ગને માટે અપરાધ મનુષ્યને વધ ગુન્હા તરીકે ન ગણાય તે તે નીતિ કે કાય કે શિવાજ એગ્ય છે. એમ કેઈપણ શાણે પુરૂષ સમજી, સાબી કે કહી શકે નહિં.
આ રીતે જગત પરમેશ્વરના પિગામમાં ચાહે તે એકલી સ્પર્શ જાણવાની તાકાતવાળે છવ હોય, સ્પર્શ અને રસ જાણવાની તાકાતવાળો જીવ હેય! સ્પર્શ, રસ અને ગંધ જાણવાની તાકાતવાળા જીવ હાથ ! સ્પર્શ, રસ, ગંધ અને રૂપને જાણવાના સામર્થ્યવાળે જીવ! સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દને સમજવાના સામર્થ્ય વાળ સત્વ હોય! એ પાંચ ઈન્દ્રિયે સાથે વિચારની શક્તિને ધારણ કરવાવાળું પ્રાણી હાય ! ચાહે તે મનુષ્ય હાય ! કે ચાહે તે જાનવર હાય ! પણ તે સર્વની સરખી રીતે દ્રોહ-બુદ્ધિ ટાળવાને ઉપદેશ હે જ જોઈએ.
મુડીદારને રક્ષણ આપનારું રાજ્ય જેમ ન્યાય ન ગણાય તેવી જ રીતે સર્વ જી સંબંધી દ્રોહ બુદ્ધિ સરખી રીતે નિવારવાને ઉપદેશ આપે નહિ તે જગત પરમેશ્વર પણ કહી શકાય નહિં, છે કાય જીવની માન્યતા એ જ વર-વાણું.
આ સ્થાને વગર સં કે અમારે જણાવવું જોઈયે કે અન્ય