________________
આગમત દિપ્રહાર કરી સ્વાભાવિક રૂપ કરવાની ફરજ પાડી, તેમાં સ્વસીન હથિકતાનું દર્શન કરાવવાને કે પિતાને ભય થયે હતું અને તે ટાળવા માટે પ્રયત્ન કરવાના મુદ્દા કરતાં તે સહચારી રાજકુમારના જામને ટાળવાને મુદ્દે અધિક ચોગ્ય ગણાય અને તે રીતે પૈશાચિક ફપને સવાભાવિક રૂપ કરવાની ફરજ પાડવાને માટે કરેલા પ્રયત્ન ભગવાનની પરોપકાર વૃત્તિને જ જણાવે છે તેમાં કાંઈ અણઘટતું ગણાય નહિ.
આવી રીતે શ્રમણ ભગાન મહાવીર મહારાજાનું નિશાળે જવું, સમણવર જે પિતાના સસરા તેમને મદદ કરવી, દિનને શોક ટાળવે વિગેરે અનેક વૃત્તાતેમાં પરોપકાર પિતા કેવી રીતે દેખી શકાય છે તે હવે વિચારીએ. પ્રભુ મહાવીરની પરહિતવૃત્તિ
શ્રમણ ભગવાન મહાવીર મહારાજા વર્તમાન શાસનના અધીશ્વર હોવાથી તેમને અંગે વ્યતિરિક્ત દ્રવ્યપૂજાના સંબંધથી જે પરોપકારનિરતપણું વિચારી રહ્યા છીયે, તેમાં ભગવાનનું નિશાળગણું એટલે લેખશાળામાં નયન થયું છે તે પણ પોપકારને માટે છે એમ મુખ્ય મુદ્દાએ વિચારવાનું છે.
આ વાત તે શાસ્ત્રથી સિદ્ધ થએલી છે અને આપણે આગળ જાહેર પણ કરી ગયા છીએ કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા ભમાં આવ્યો ત્યારથી જ મતિ, શ્રત અને અવધિજ્ઞાનવાળા છે. જિનેશ્વર ભગવાનને જાતિસ્મરણની જરૂર
છતાં એક વાત વધારે ધ્યાન ખેંચનારી છે કે દરેક તીર્થકર ગથી મતિ, શ્રુત અને અવધિજ્ઞાનવાળા હોય છે એમ સ્પષ્ટ જણાવાયા છતાં શાસ્ત્રકારે ભગવાન મહાવીર મહારાવાદિને અને જાતિસ્મરણને ગુણ કેમ લેતા હશે કે જેને માટે શાસ્ત્રકારને એમ કહેવું પડે છે કે સારા છે અથર્વ અર્થાત્ જિનેશ્વર ભાગવાન તે ગર્ભથી પહેલાના અને સમરણ કરનારા એટલે જાણનારા હોય છે.