________________
આગમત દબાયા સિવાય બીજાને ઉપકાર કરવામાં જ લીન રહેવા રૂપ છે. તે ગુણના પ્રસંગને અંગે સર્વ તીર્થંકર મહારાજા જે કે વરાધિથી પ્રારંભીને હમેશા પરોપકારમાં તત્પર હોય છે, છતાં વર્તમાન શાસનના અધિપતિ ભગવાન મહાવીર મહારાજા વરધિ કે સામાન્ય સમ્યક્ત્વથી પહેલાં પણ પોપકારમાં કેવા લીન હતા? એ જણાવવાને અંગે નયસારના ભવમાં સમ્યકત્વ પામ્યા પહેલાં પણ સાર્થથી વિખુટા થઈને જંગલ દ્વારાએ આવેલા મહાપુરુષને રીધેલા દાન વિગેરેને અધિકાર આગળ જણાવી ગયા. વાકાના જસ્થાને વૃતાન્તને જ કહેવાય છે?
જો કે વૃત્તાન્ત-અધિકાર વિગેરે વસ્તુઓને નહિં સમજનારા એએ વાક્યને અધિકાર તરીકે ગણી કે વૃતાન્ત તરીકે ગણીને બીજા વૃત્તાન્ત શ્રી નયસારના સંબંધમાં શાસ્ત્રોમાં છે એમ કહેવા સાહસ કર્યું છે, પણ તે સાહસ કરનાર અધિકાર કે વૃત્તાન્તની વસ્તુસ્થિતિ સમજશે તે આપોઆપ માલમ પડશે કે આખા નયસારના ભાવને અંગે મુનિદાનનું વૃતાન્ત મળે છે તેવું તેમના જીવનનું બીજું વૃતાન મળતું નથી એ વસ્તુ સાચી રીતે જ છે. ભગવાન મહાવીરની ઉપકાર પરંપરા
નયસારના વૃત્તાન્ત પછી અનુક્રમે ભગવાન મહાવીર મહારાજાના છેલા ભવને અંગે જે પરોપકરની હકીકત શરૂ કરી છે. તેમાં ગભમાં સ્થિર રહેવું, પ્રવજ્યા નહિ લેવાને અભિપ્રહ કરવે, મેસ્પર્વતતે ચલાવ, બાલક્રીડામાં વૃક્ષે વિંટાયેલા સપને દૂર ફેક, પિશાચિક રૂપ ધારણ કરનાર દેવતાને વજ મુષ્ટિથી મારવે, અને યવતમતિ શ્રત અને અવધિ એ ત્રણ અપ્રતિપતિત અને નિમળ જ્ઞાનની સાથે જાતિસ્મરણ જ્ઞાન હોવા છતાં સર્વકુટુંબથી અજ્ઞાત જ્ઞાનીપણે રહેવું અને લેખશાળા નયનને સમારંભ નિષેધ નહિં તે સમારંભ થવા દેવો ઉચિત ગ.
એ સર્વમાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજની પરે