________________
લઈ ૪-૫ ૧ થયે તે રૂપ જગતને ઉપકાર પણ એ લેખશાળાના પ્રકરણ સિવાય બનત નહિ. - સામાન્ય દેવતાના આગમનથી પણ જ્યારે પ્રભાવશાલીપણું જગતમાં ગણાય છે, તે પછી ખુદ ઇંદ્રમહારાજનું તેવા જાહેર મેળાવડામાં આવવું જગતમાં ભગવાન મહાવીર મહારાજના કેટલા પ્રભાવ પાડનારૂં થાય અને તે તીર્થકરને પ્રભાવ જોઈ જાણી અને સમજીને કેટલા બધા લેકે સત્યધર્મની તરફ અશક્ય નથી, અને તે ફળ પણ ભગવાન મહાવીર મહારાજે પરોપકારની દષ્ટિએ આગળ કર્યું હોય તે તેમાં નવાઈ જેવું નથી. વ્યતિરિક્ત પૂજાનું કારણ અનુપકૃત પરહિતરતતા
ઉપરના લંબાણભર્યા વિવેચનથી મૂળ આપણે વિષય સ્પષ્ટ એ થાય છે કે–
નદીના નિરુપણને અંગે નામ, સ્થાપના દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપાનું વિવેચન કરતાં નામ અને સ્થાપના નિક્ષેપાનું સ્વરૂપ તથા નામનદી અને સ્થાપનાનંદીનું સ્વરુપ જણાવ્યા પછી દ્રવ્યનંદીના સ્વરુપને અંગે દ્રવ્ય નિક્ષેપાનું વરુપ જણાવતાં આગમ થકી દ્રવ્ય નિક્ષેપે અને આગમ થકી જ્ઞશરીર અને ભવ્ય શરીર રૂપી દ્રવ્ય નિક્ષેપાનું સ્વરુપ જણાવાયું હતું, તેના ત્રીજા જ્ઞશરીર–ભવ્ય શરીરથી વ્યતિરિતને આગમ દ્રવ્ય ભેદને જણાવતાં રિલેકનાથ તીર્થકર ભગવાનની સ્નાત્રાદિકે કરાતી પૂજા દ્રવ્ય પૂજાને કારણ અર્થે લઇને વ્યતિરિક્ત દ્રવ્ય પૂજા જણાવી હતી, પણ તે વ્યતિરિક્ત દ્રવ્ય પૂજા ત્યારે જ ગણાય કે જ્યારે ભગવાન જિનેશ્વરનું અનુપકૃત પરહિતરતપણું વિગેરે ગુણે લક્ષ્યમાં લઈને પૂજા કરવામાં આવે. તીર્થકરની પરંપારિતા વરબધિથી કે અનાદિથી?
તે પૂજા કરતી વખતે લક્ષ્યમાં લેવા લાયક ગુણોમાં પહેલે થણ જે અનુપકૃત–પરહિતરતપણાને એટલે બીજાના ઉપકાર તળે