________________
૮૦
આગમાત
પરીપકારને અંગે સાવધ-અનવદ્યપણાની આવશ્યકતા કેટલી ?
જો કે નિરવઘ અને સાવદ્યના વિચારતી દ્રષ્ટિચે આ પરિયન વિધાનનું કબુલ કરવું ઉપકાર તરીકે ન ગણી શકીયે, પણ ભાવ ઉપકારની દૃષ્ટિએ જ તે સાવદ્ય-નિરવધ પણાના વિચાર ઢાય છે પણ દ્રવ્યરૂપકારની દ્રષ્ટિ વખતે સાવદ્ય કે નિરવદ્યપણાના વિચાર હાતા નથી અને તેથી તેવી રીતે માતા-પિતા અને મિત્રોના સંતાપને ટાળવા માટે કરેલું પરિણયન વિધાન સાવધ છતાં પણુ ઉપકારને માટે થયું ગણાય, તે તેમાં અંધશ્રદ્ધાએ ભાગ ભજવ્યે છે એમ કહી શકાય નહિ, કેમકે જે મનુષ્ય જે અવસ્થામાં જે વખતે હાય છે. તે મનુષ્ય તે વખતે તે અવસ્થાને લાયકના જે ઉપકારા કરે તે ઉપકારા ઉપકાર દૃષ્ટિ સિવાય બની શકે નહિ માટે ભગવાન મહાવીર મહારાજે સ` સાવઘના યાગ નથી કર્યાં ત્યાં સુધી આ પરિણુનયનનું વિધાન પણ ઉપર જણાવ્યા પ્રમાણે પરોપકારને માટે થયું છે. એમ ગણવું ઉચિંત જ છે. અભિગ્રહની પૂર્ણતા પછી ઉપકારને અંગ્રેજ એ ન રહેવું
શ્રમણ ભગવાન મહાવીર મહારાજના અભિગ્રહની પૂર્ણતા મહારાજા સિદ્દાર્થ અને માતાત્રિશલાના કાળધમાંથી થયેલી હતી, છતાં પણ જે તે એ વર્ષે અધિક રહેલા છે તે પણ મહારાજા નદિનના ઉપકારને માટે જ છે. એ રહેવું ઉપકારને માટે કેવી રીતે ગણી શકીયે તે માટે હવે વિચાર કરીશું! (ક્રમશ:)
ધમ પરિણમ્યાની નિશાની પૌદ્ગલિક ભાવાના માહ ઘટે, અનાદિ કાળની લ–લ"" વૃત્તિના બદલે દઉ'– દ”ની વૃત્તિ જન્મે એટલે ધમ અંતરમાં પરિણમ્યા જાણવા.