________________
વર્ષ ૪-૫, ૧ સાધ્વીજીના ઉપાશ્રયમાં રહેલા તે વખતે અત્યંત બાલ્યાવસ્થામાં જ સાધ્વીના અભ્યાસને સાંભળી અગીઆર અંગને ધારણ કરવાવાળા થયા હતા, છતાં કાંસા જે શબ્દ સેનામાં ન હોય તેમ તેવા જ્ઞાનીઓમાં અત્યંત ગંભીરતા હોય છે તેથી તે પૂ. શ્રી વજ. સ્વામીજી આઠ વર્ષની ઉંમરના થયા, સાધ્વીઓના ઉપાશ્રયેથી નીકળીને આચાર્ય મહારાજની પાસે રહેવા લાગ્યા. આચાર્ય મહારાજે તે બાલ વજસ્વામીને ભણાવવા માટે સ્થવિરાને સેપ્યા. પૂ. શ્રીવાસ્વામીજી પણ સ્થવિરેના કહેવા પ્રમાણે બાલકોની માફકજ અભ્યાસ કરે છે. આચાર્ય મહારાજને કે કઈપણ સ્થવિરને કેટલી મુદત સુધી તે પૂ. શ્રી વજુવામીજીના અગીઆર અંગના અભ્યાસને પત્તો મળતો જ નથી, તે પછી રિલોકનાથ તીર્થકર ભગવાન્ મહાવીર મહારાજા ગર્ભદશાથી ત્રણે જ્ઞાનવાળા અને જાતિસ્મરણ જ્ઞાનવાળા હેવા છતાં પણ સિદ્ધાર્થ મહારાજા અને ત્રિશલામાતા વિગેરે કુટુંબને તેમના જ્ઞાનને પત્ત ન હોય એ સ્વાભાવિક જ છે, અને જ્યારે મહારાજા સિદ્ધાર્થ અને ત્રિશલા. માતાને ભગવાન મહાવીર મહારાજાના જ્ઞાનને પત્ત ન હોય અને તેથી તે ભગવાન મહાવીર મહારાજરૂપ બાળકને લેખશાળામાં બેસાડવા માટે પ્રયત્ન કરે અને તેને એછવ કરે તે સ્વાભાવિક જ છે. લેખશાળામાં લઈ જવાની ક્રિયાને અનિષેધ કેમ?
આ સ્થળે ભગવાન મહાવીર મહારાજે પિતાના લેખશાળામાં જવાના પ્રસંગને અંગે ત્યાં લેખશાળામાં ભણતા વિદ્યા થએ અને પંડિતને મળવાવાળી મહાકિંમતી અનેક પ્રકારની વસ્તુઓને લાભ દેખી તેને માટેજ લેખશાળામાં જવા પહેલાં ગંભીરતા રાખી પરેપકારને માટેજ પિતાનું જ્ઞાન ન બે હેય એમ કહેવામાં અતિશયોક્તિ તે ન જ ગણાય.
વળી તે ભગવાન મહાવીર મહારાજાના લેખશાળામાં