________________
આગમત આવનારને માટે ઉદ્વર્તન શબ્દ જે વપરાય છે, તેને તેમને મુદ્દલ ખ્યાલ લાગતું નથી, અને તેથી તે લેકે એક જૂઠાને સારું કરવા બીજા ચૌદ જૂઠાં બેલવા પડે એવી લેકે ક્તિને અનુસરે તેમાં નવાઈ નથી. શ્રી કલ્પસરના સેય” શબ્દથી કલ્યાણક માનનારની ગેરસમજ
વળી તેઓએ એ પણ ધ્યાન રાખ્યું નથી કે કલ્યાણક વખતની સેવા ઇંદ્રિ મહારાજે સ્વયં કરેલી છે, જ્યારે ગર્ભાપહારનું કાર્ય હરિર્ઝેગમેથી દેવ કે જેનું કામ કલ્યાણકેની વખતે સુઘેલા ઘંટા વગાડવાનું છે, તેને ભળાવવામાં આવ્યું છે, કેટલાક તે કલપસૂત્રના જે શબ્દને દેખીને તેને સારૂં અગર કે આદરવા લાયક એવો અર્થ છેડીને કલ્યાણક એ કલ્પિત અર્થ કરવા પ્રેરાય છે. . તેઓએ પ્રથમ તે એ ધ્યાનમાં રાખવું કે એ ગર્ભાપહારને અકલ્યાણક રૂપ છતાં કલ્યાણક ગણતાં બાકીનાં પાંચ કલ્યાણકેને કાઢી નાખવાં પડશે, કેમકે તેને માટે કઈ જગે પર તે શબ્દ તેથી, વળી તેને અર્થ ગ્યતામાં ન લેવાય તે સાત્તિ એટલે રંક એ જગે પર વાપરેલ તુર પ્રત્યય ક્રિયા અર્થની ક્રિયા પણ યોગ્ય અર્થ લેવું નથી. તેથી અપપ્રાગવાળ જ ગણાશે. શ્રી કલપસૂત્રના બહુવચનથી ગર્ભપહારને કલ્યાણક કહેનારા પ્રત્યે - વળી કેટલાકે પ્રત્યુત્તરહિ એ શબ્દમાં ઉત્તરાફાલ્યુનીના બહુવચનને અંગે ગર્ભાપહારનું કલ્યાણક પણ ગણાવી દેવા માંડયું છે, તેઓએ પ્રથમ તે એ ધ્યાન રાખવું જોઈએ કે અહીં એ ગર્ભાપહારને અંગે બહુવચન લઈએ તે વિત્ત વિકા વાર વિગેરે સૂત્રોમાં પણ ગર્ભાપહાર કલ્યાણક માનવું પડશે. વળી પ્રાકૃતની અપેક્ષાએ એકથી અધિક અને સંસ્કૃતની અપેક્ષાએ