________________
પિતાને બચાવ કર હોત તે તે પૈશાચિક રસ્તા ખભા ઉપરથી સરકી ઊતરવું કે કૂદી ઊતરવું તે સહેલે ઉપાય હતે પણ બારીક રીતિથી તપાસીએ તે સાથે રમનારા છોકરાઓની હેબતાયુ મટાડવા અને તેઓને સર્વથા નિર્ભય કરવા ભગવાન મહાવીર મહારાજને પૈશાચિક રૂપ ઉપર મુષિપ્રહાર કરે ૫, હોય તે સ્વાભાવિક છે. ઉત્તમ સ્વમોને સામાન્ય ફળાદેશ - વાચકે યાદ રાખવાની જરૂર છે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા ગર્ભે આવ્યા ત્યારથી જ દેવાનંદાને ચીત સ્વપ્ના આવ્યાં હતાં, અને તેની જો કે તેવી જાહેરાત થઈ ન હતી અને કષભદત્ત બ્રાહ્મણે પણ શ્રી દેવાનંદાની આગળ ચૌદ સ્વપનના કુળ કહેતાં માત્ર બ્રાહ્મણ અને પરિવ્રાજકપણાને લાયક નાજ ફળો બતાવી સ્વપ્નને ફળાદેશ બતાવેલ હતું, પણ ખાસી દિવસ પછી ભગવાન મહાવીર જ્યારે વિશલારાણીની કુખમાં સંહરણ રૂપે હરિણમેલી દેવદ્રારા લવાયા ત્યારે પુણ્યવતી માતા ત્રિશલાએ સિંહ વગેરે ચૌદે ઉત્તમ રૂપને દેખ્યાં. - આ સ્થળે યાદ રાખવાની જરૂર છે કે ચૌદ સ્વપ્નને સંબંધ તીર્થકર કેચકવર્તીના ભાવ પહેલાના દેવ કે નારકીમાંથી થયેલી અવનની સાથે નથી, પણ માત્ર માતાની કૂખમાં પ્રવેશની સાથે જ ચૌદ સ્વનેનો સંબંધ છે, અને તેથી સૂત્રકારે પણ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે નહિ થવા પુરિંછણિ મહાયો અરિજા અર્થાત્ એ ચૌદ (ગજ-વૃષભાદિ) સ્વપ્ન મહાયશવાળા ભગવાન અરિહંત જે રાત્રિએ માતાની કુક્ષિમાં આવે છે તે રાત્રિએ સર્વ તીર્થકરની માતાએ દેખે છે. સર્જાપહારને ચ્યવન કલ્યાણક કહેનારની અજ્ઞાનતા
આ ઉપરથી જેઓ દેવાનંદાની કૂખમાંથી થએલા ગર્ભાપહારને યવન કલ્યાણકના નામે કપે છે, તેઓને શાસ્ત્રસિદ્ધ જૈન દેવકમાંથી આવનારને માટે ઓવન શબ્દ અને અલકમાય