________________
મારનારને દુલભધિ કરવાપૂવક સંસારમાં રખડાવનાર થાય છે) કોઈપણ પ્રકારે ઉચિત નથી, એટલે તત્વદષ્ટિએ જે મનુષ્યને સાત ક્ષેત્રમાંથી જે પણ ક્ષેત્ર પિષવાને વિચાર ફ્રાય તેનું તે યથેચ્છ રીતે પિષણ કરી શકે છે, પણ સાતે ક્ષેત્રમાં ઉત્તમ અને જેમાં સાતે ક્ષેત્રનું દ્રવ્ય વાપરી પણ શકાય એવા દેવદ્રવ્યને અંગે ધકકો માર, પલટે કરે કે તેની આવક બંધ પણ કરવી. એ કેઈપણ પ્રકારે શ્રદ્ધાસંપનેને તે સૂઝે જ નહિ. દેવદ્રવ્યને ઉપગ અન્ય ક્ષેત્રમાં ન થવામાં એકમાત્ય
દેવદ્રવ્યને દફડાવનારાઓ પણ મને કે કમને એમ તે કબૂલજ કરે છે કે દેવદ્રવ્યને સાધારણ ખાતામાં વાપરી શકાય જ નહિ, તો પછી તે દફડાવનારાઓએ એટલું તે જરૂર વિચારવું જોઈએ કે સ્વપ્ના વિગેરેની બેલીની આવક સાધારણુ ખાતાને લાયકની હેય તે પણ તેને દેવદ્રવ્યમાં લઈ જનાર કેઈપણ પ્રકારે દૂષિત નથી, પણ સ્પષ્ટ રીતે શાસ્ત્રને અને પ્રવૃત્તિને અનુસાર જેની આવક દેવદ્રવ્ય તરીકે નિયત થએલી છે, અગર દેવદ્રવ્યની વૃદ્ધિને માટેજ જે શરૂ થએલી છે, તે તેમાંથી એક કેડી પણ બીજા ખાતે લઈ જવા કે લઈ જવામાં સંમતિ આપવા ભવભીરૂ જીવ તે હવને પણ તૈયાર થયા નહિ. ભક્તિ કરનારાઓમાં બાહ્ય સાગની પણ કિમત
આવી રીતે એક પ્રાસંગિક વાત જણાવી, મૂળ વસ્તુ ઉપર આવતાં જણાવવાનું કે જે વખતે તીર્થંકર મહારાજાઓને અભિષેક થયે છે, તે વખત ઇંદ્ર મહારાજા મહહિતાના અનુભવી અભિષેક કરે છે. અર્થાત એ ઉપરથી જેઓ દેવદ્રવ્ય ઉપર દશમનાવટ ધરાવનારા હેઈને જિનેશ્વર મહારાજની ભક્તિમાં તવંગર અને ગરીબને ભેદ હોયજ નહિ એમ જણાવે છે, તેઓએ સમજવું જોઈએ કે ખુદ જિતેશ્વર મહારાજની જન્માભિષેકરૂપ ભક્તિમાં સર્વ તૈયારી સૌધર્મ ઈન્દ્ર કરે છે, તે પણ પ્રથમ અધિક