________________
-
-
-
-
ઉલ્લેખ ના હશે એમ કે પોતે પાતાના વાથી દુર
વિષ ૪-૫, ૧ દેખે હશે કે મારા દીક્ષા નહિ લેવાના અભિગ્રહથી જ મા માતા-પિતા નેહાધીન મૃત્યુ અને દુર્ગતિથી બચીને તેઓ બાર દેવલેક જેવી સગતિ પામનારજ થશે. આવી રીતે બને બાજુમાં અવધિજ્ઞાનને ઉપયોગ કેમ ન લેવો? અને હકીકત અવધિજ્ઞાનથી જાણવામાં પણ માતા-પિતાની અવદશા. એજ પ્રવજ્યા ધનું કારણ પણું ગણાય છે તેથી સાધ્ય પ્રવજ્યા જ થાય.
પણ આ વિચાર નહિ કરવાનું કારણ એ છે કે ભગવાન મહાવીર મહારાજે પિતાને અભિગ્રહ માતા-પિતાને ગર્ભમાં રહ્યાં થકાં તે શું પણ જમ્યા પછી પણ માતા-પિતાને કહ્યો હેય એ કલ્પસૂત્રાદિકમાં ઉલ્લેખ છે નહિ, અને જો એવું કાને ઉલ્લેખ નથી, તે પછી માતા-પિતા તે હંમેશાં વિયેગની શંકામાં જ રહેતાં હશે એમ કેમ નહિ મનાય? તત્વથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજે પિતે પિતાના વિચગથી જે આકસ્મિક દુઃખથી આર્તધ્યાન પામી, મરણ થવાથી દુર્ગતિ થાય તે ટાળવા માટે માત્ર દીક્ષા નહિ લેવાને અભિગ્રહ કર્યો છે, પણ માતા-પિતા તરફ પિતે નેહવાળા ન હોવાથી સનેહની પરાકાષ્ઠાને લીધે તેઓ વિયેગની શંકામાં સતત ઝુરે તેનું નિરાકરણ કરવાની ભગવાને જરૂર વિચારી નથી, અને તેથીજ એમ કહી શકીએ કે પિતાને અભિગ્રહ પિતાના માતાપિતાને જણાવ્યું નથી.' ગર્ભ વૈરાગ્યથી ત્યાગ કલ્પનાને પ્રતિદિવસ સદ્દભાવ - સામાન્ય સમકતી આ સંસારવાસમાં કથંચિત્ વિચિત્ર સંગ અને સામગ્રીને લીધે રહેલા હોય તે પણ તેઓ સંસારના દરેક કાર્યમાં લુખાપણે વતે છે, તે પછી શ્રમણે ભગવાન મહાવીર મહારાજા સંસારમાં રહ્યા છતાં પણ ગભથી જ ધારણ કરેલું અને શુદ્ધ એવું સમ્યક્ત્વ હેવાથી સંસાર અને રાજપાટના સર્વ કામોમાં લુખા પરિણામવાળા હોવા જોઈએ, અને તેવા લુખા પરિણામવાળા શ્રમણ ભગવાન મહાવીર છે એવું જાણતાં માતા-પિતાને દરેક વખત તેમના વિજોગની કલ્પના કરવાવાળા કેમ નહિ હોય?