________________
આગામજસલ,
વિચામ શંકાના દુખનું અનિવારણ ' અર્થાત્ આ બધું જોતાં સામાન્ય બુદ્ધિવાળાને પણ માલમ પડશે કે ભગવાન મહાવીર મહારાજે કરેલ અભિગ્રહ માત્ર માતાપિતાના દુર્થોન અને દુર્ગતિના બચાવને માટે જ હતું અને તેથી તે અભિગ્રહ કોઈને કશો નહિ એ સ્વાભાવિક છે. ભગવાન મહાવીર મહારાજે પિતાને માતાપિતા જીવે ત્યાં સુધી દીક્ષા નહિ લેવાને તે અભિગ્રહ કોઈને નથી કહેલે. દીક્ષાનું રોકાણ કેમ નહિ? રજા માગવાનું કેમ?
- તે એ ઉપરથી સાબીત થાય છે કે સિદ્ધાર્થ મહારાજા અને ત્રિશાલામાતાના કાળ પછી મોટાભાઈનાદિવધનજીની આગળ હીક્ષાની તૈયારી જણાવતાં તે અભિગ્રહ જણાવે છે. જે પહેલાં પણ તે અભિગ્રહ માતપિતાને જણાવ્યું હતું તે તે હકીકત નહિ વધનજીના જાણવામાં આવત, અને જે નંદિવર્ધનજીએ એ હકીકત પહેલેથી સાંભળી કે જાણી હતી તે તે નંદિવર્ધન પતે જ ભગવાન દીક્ષાની વાત કહે તેની પહેલાં ભગવાનને દીક્ષા નહિ લેવાનું સમજાવવા પિતે એકલા કે કુટુંબ સાથે ભગવાનને સમજાવવા આવત અને દક્ષિા નહિ લેવાને આગ્રહ કરતા, પરંતુ તેમ થયું નથી. પણ શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજે પ્રતિજ્ઞા પૂર્ણ થયા પછી પોતાની પ્રતિજ્ઞાની વાત કરી. આ બધા ઉપરથી એ તત્વ સાફ સમજાશે કે ભગવાન્ મહાવીર મહારાજે દીક્ષા નહિ લેવા માટે કરેલે નિર્ણય એ કેવળ પિતાના મનમાં જ ગુપ્તપણે રાખેલ હતું, અને પિતાના દીક્ષા નહિ લેવાના નિર્ણયની વાત અઠ્ઠાવીસ વર્ષ સુધી કેવળ ગુપ્તપણે જ રાખી. પરહિતરતપણમાં અભિગ્રહનો ઉપાય
આ બધું વિચારતાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજા માતાપિતા વિગેરેના આધ્યાન, કુમરણ અને દુર્ગતિ બચાવવા માટે પ્રવજ્યા જેવી ઉત્તમ વસ્તુને પણ કેવળ વિચારદ્રારા ઉભય