________________
નિશ્ચિતતા ન હોય, ત્યાં કેમી ફારસ ભજવનારાઓની ટેકડી થાયે તેવી બંધણીને અંગે તે કયે ધર્મિષ્ઠ મનુષ્ય મનથી, વચમથી વર્તનથી સહાનુભૂતિ આપે? અભિગ્રહથી પુખ્ત ઉમરવાળાને દીક્ષામાં માં-બાપની રજાની જરૂર નથી.
જેવી રીતે આ અભિગ્રહ ઉપરથી માતા-પિતાની રજા સિવાય દીક્ષા ન જ બની શકે એ વાત ઉડી જાથ છે, તેવી રીતે એક બીજી વાત પણ ખરેખર ઉડી જાય છે, અને તે એ કે સેળ વર્ષથી વધુ વયવાળા પુખ્ત ઉંમર વાળા માટે મા–બાપની કે કેઈની રજાની જરૂર નથી, કેમકે જે મહાવીર મહારાજ પિતે પિતાના દીક્ષાકાળને જાણી શકતા હતા અને તેમની દીક્ષા અઠ્ઠાવીસ વર્ષે જ થવાની હતી, તે પછી તેઓને તે અભિગ્રહ કરવાની જરૂર જ ન હતી. અર્થાત શાસ્ત્ર કારે જે સેળ વર્ષની ઉંમર થવા પહેલાં વાલી જે દીક્ષામાં સંમત ન હોય તે દીક્ષા શિષ્યનિષ્ફટિકા દેલવાળી ગણાય, પણ સોળ વર્ષની ઉંમર થઈ ગયા પછી માતાપિતાની રજા સિવાય પણ થતી દીક્ષામાં શિષ્યનિષ્ફટિકા નામને દોષ લાગતું નથી, તેથી શ્રમણ ભગવાને મહાવીર મહારાજાને અભિગ્રહ પુખ્તવયે કેની રજા જરૂરી નથી એમ સૂચવે છે.*
આ ઉપર જણાવેલી સર્વ હકીકત શ્રમણ ભગવાન મહાવીર મહારાજનો અભિગ્રહ દીક્ષાને અંગે તે પ્રસંગે કંઈક સવિસ્તર
ચાલુ લખાણ વિ. સં. ૧૯૮૯ના જમ્બર દીક્ષા વિરોધી આંદોલનના કાળમાં લખાયેલું કઈ હૈયામાં વસેલી શાસન અને શાસ્ત્રો પ્રતિ અવિહડ ભક્તિના લીધે કડક જેવી દેખાતી ભાષાને પ્રસંગે કદાચ હ્યુમતિવાળા કેકને લાગે પણ પ્રસંગચિત લખાયેલ તે લખાણ આજે આપણામાં ઘર કરી રહેલી નિર્માલ્યતાને ખરવા અને શાસન-શાસ્રોપ્રતિ દઢ રાગ-શ્રદ્ધા કેળવવા પ્રેરણું દાથક બનશે એમ ધારી જરા પણ સુધાર્યા વિના અક્ષરશ લખાણ જામ રાખ્યું છે.