________________
આગમત, જણાવી છે, પણ ચાલુ પ્રકરણને અંગે તે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા ગર્ભમાં રહ્યા હતા તે અવસ્થામાં પણ કેટલા બધા; પરહિતમાં તત્પર હતા કે જેને લીધે પૂર્વે જણાવેલા અભિગ્રહને પ્રસંગની માફકજ તેમના જીવનમાં અન્ય પણ પરહિતના કે પરોપકારના પ્રસંગે ઘણા છે અને તે બધાની વિચારણા હવે આપણે કરીએ. અવધિજ્ઞાનથી શ્રી દેવાનદાનું દુખ જાણવું
શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ “ગર્ભમાં રહ્યા થકાં માતાપિતા જીવે ત્યાં સુધી હું દીક્ષા નહિ રહણ કરૂં” એ જે અભિગ્રહ કર્યો છે તે મુખ્યતાએ ભગવાન દેવાનદાની કુખમાંથી દેવતા દ્વારા સંહરાઈને ત્રિશલામાતાની કૂખમાં આવ્યા તે વખતે દેવાનન્દાએ કરેલા કલ્પાંતને પોતે જા. તે દેવાનન્દાના કલ્પાંતનું જ્ઞાનનું ભગવાનને અવધિજ્ઞાનના ઉપયોગથી જ થયું. ગર્ભાપહારની વખતે અવધિજ્ઞાનને ઉપગ ચાલતું હતું તે વાત સૂત્રમાં કહેલા સાપરિનિર્ણમાને જ્ઞાન, વાલિમાને જ કાળ, સરિમિત્તિ બાદ આવા શ્રી આચારાંગના અને શ્રી કલપસૂત્રના સ્પષ્ટ વચનથી સંહરણને ભવિષ્ય, વર્તમાન અને ભૂતપણાને સ્વભાવ બધે અવધિજ્ઞાનથી જાર્યો હતે.
(ને અવધિજ્ઞાનના ઉપગ સતત રહે તે હેત તે સહરણના ભવિષ્ય, વર્તમાન અને ભૂતને વિશેષ તરીકે જણાવવાની જરૂર ન હતી.) પણ તે હરણને ભૂતકાળ જાણતાં તેજ અવધિના ઉપયોગથી મૂળ ગર્ભનું સ્થાન જાણતાં અવધિજ્ઞાનથી દેવાનદાની સ્થિતિ જણાય તે સ્વાભાવિક છે, અને દેવાનદાની દુખિત દશા અવધિ શાનથી દેખીને ત્રિશલામાતાને દુખ ન થાય એવા રચઅવધિજ્ઞાનના ઉપગ બહારને જ ગણુ પડે, અને તેથી જ ગર્ભાપહાદિકની ચિતાને અંગે ત્રિશલામાતાને ભવિષ્યમાં થનારું, કખ તે સામાન્ય વિચારના વિષયમાં ન આવે તે સ્વાભાવિક છે.