________________
વર્ષ ૪.૧
વળી, હિન્દુસ્તાનની જૈનજનતામાં પંકાયેલી શ્રી આણદજી કલ્યાણજીની પેઢીને જે તે કોન્ફરન્સ અને યુવકે એમ લેખિત કબુલાત આપે કે (આ ચાર વર્ષમાં) દીક્ષા કે તેને લેનારની બાબતમાં કેઈપણ લખાયેલ લેખ કે ઠરાવ શાસ્ત્ર અને સત્યની દષ્ટિએ જુ કરે તે તેના કરનારને અમે તમે કહે તેવી શિક્ષા ભગવાવવા પ્રતિજ્ઞાપૂર્વક તૈયાર છીએ, તે શ્રમણવર્ગે જે કેઈને પણ સગીર પણમાં વાલીની સંમતિ શિવાય દીક્ષા આપી હોય તે તેને ગુહેગાર કરાવી તે કેન્ફરન્સ અને યુવક સંઘ મળી જે બે આચાર્ય નીમે તેની આપેલી શિક્ષા શ્રમણવર્ગ પણ ખમવા તૈયાર છે.
ઉપર જણાવ્યા પ્રમાણે સગીરની દીક્ષા તેના વાલીની લેખિત, સાક્ષાત કે મૂંગી રજા સિવાય શાસ્ત્રાનુસારી શ્રદ્ધાવાળાઓ તે કઈ દિવસ દીક્ષા કરતા જ નથી, અને તેથી તે હીલના કરવાને હડખાએલા થએલાઓને તેવી દીક્ષાનું આલંબન તે સત્ય રીતે મળતું નથી, પણ જે દીક્ષાર્થીઓની ઉંમર પાકી થએલી હોય છે, અને જેને કાયદે શારીરિક વિગેરે સ્વતંત્રતા આપે છે, તેવા પ્રસંગમાં પણ તે દીક્ષાર્થીના કુટુંબનું કે હેલનાના હાથ હલાવનારાઓનું કેટદ્વારા પણ ન્યાય મેળવવામાં કાંઈપણ ચાલતું નથી, તે તેવા પ્રસંગમાં તે હતભાને કકળાટ કે ઉપાશ્રયે તેફાન કરી લેકોને એકઠા કરવા સિવાય બીજો રસ્તે રહેતા જ નથી. દીક્ષાર્થીઓ ઉપર સંસારીઓ તરફથી થતે સિતમ
કેટલાક તે એવા હતભાગી દીક્ષાવિધી હોય છે કે દીક્ષા લેવાને તૈયાર થએલ વ્યક્તિના ઉપર જુલમ ગુજારવામાં કમી રાખતા નથી. આ લેખક અનુભવથી અને સત્ય રીતિએ એમ કહી શકે છે. કે દીક્ષાર્થી જેની ઉપર સંસારનદી છએ કરેલા સિતમને સંગ્રહ કરી તેને લેખરૂપમાં મુકવામાં આવે તે સુપર રોયલ આર્ટ પિજીના હિસાબે સીધા લખાણવાળે સો ફર્માને ગ્રંથ થાય, પણ તીક્ષાના હિમાયતીએ તેવા કાર્યમાં પ્રવૃત્તિ કરવાથી લાભ ન દેખતાં તેની ઉપેક્ષામાંજ રહ્યા છે.