________________
આમત વતા માતાપિતાને સ્નેહને અંત ઘણે ભાગે આવે છે, પણ તે લેવાથી થતા માતા-પિતાને સ્નેહના વિવેછેદને વિચાર શ્રમ ભગવાન મહાવીર મહારાજને ન આવ્યું, ને ન આવે તે સવાભાવિક છે,
કારણ કે સામાન્ય રીતે ભગવાન તીર્થકરે પૌગલિક પદાર્થો અને સ્નેહવિકારોથી ઘણાજ દૂર હોય છે, અને તેથીજ શાસ્ત્રકારોએ તીર્થકરોની કેવલજ્ઞાનથી પૂર્વની દશાને ઉદ્દેશીને પણ તેવા સંકલેશ જન્મ આપનારા એવા રાગને અલાવ માન્ય છે, અને તેથી તેવા રાગને પિતાની અંદર સંભવજ ન હોય, તેથી અથવા સમ્યગ્દષ્ટિ. પણાને અંગે કેવલ મેક્ષમાર્ગની સાધ્યતા હેઈ વિષયાભિલાષથી દૂર પણું હેવાને લીધે સ્ત્રીને લીધે થવાવાળા માતા-પિતાના સ્નેહને નાશ થવાને સંભવ જ ન હય, અને તેથી જ એ બાબતને વિચાર ન કર્યો હોય અને તેને લીધે તે એટલે કે સી આદિન પ્રસંગે પણ માતા-પિતાથી જુદા રહી તેના સનેહને વિચ્છેદન કરે, એ અભિગ્રહ ન કર પડયે હેય, એ સહેજે સમજી શકાય તેવી હકીકત છે. પ્રભુ મહાવીરના અભિગ્રહને દુરુપયોગ
આજકાલના દીક્ષાવિરોધી, અને અજ્ઞાન મનુષ્ય ભગવાનના અભિગ્રહને આગળ કરીને દીક્ષાને વિષેધ કરવા તૈયાર થાય છે, તેઓ આ ઉપર જણાવેલી હકીકત સમજે, અને જો એ અભિન્ડ અથવા નિયમ કરે કે “માતા-પિતાએ કરેલા જ લગ્નને હું અનુસરો તે સિવાયની લગ્નવિધિને કરીશ નહિ અથવા તે માતાપિતાએ લમવિધિ કર્યા છતાં પણ હું સ્ત્રી અને પુત્રાદિકને, એ આધીન ન થાઉં કે જેથી માતા-પિતાના સનેહને અંત આવે સ્પષ્ટ રીતે કાય તે માતા-પિતાથી જુદા કહેવા પ્રસંગ જ ન આવે, આવી રીતે અભિગ્રહ કે નિયમ જ્યાં સુધી યુવાને કરે નહિ ત્યાં સુધી દીક્ષાને રોકવા માટે શ્રી મહાવીર મહારાજના અભિગ્રહને આજે રિલેશ વેરેથાએ દેવાતા સતીને બેટા ઓળંબાદેવા જેવું જ છે