________________
ભગવાન મહાવીર મહારાજે માતાપિતાના કાળની અને પિતાની દીક્ષાની હકીકત પિતાના નિર્મળ અવધિજ્ઞાનથી જાણી શકાય એવી હતી, છતાં પણ તે જાણવા માટે અવધિજ્ઞાનને ઉપગ હેલ્થ નથી, એમ સ્પષ્ટ માનવું અને કહેવું પડે.
. ત્રિલેકનાથ તીર્થકરોનું જ્ઞાનમય જીવન હોય છે, એ વાતને અવળારૂપે ચીતરતાં જેઓ એમ જણાવે છે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ માતાપિતાના કાળધર્મને વખત અને પિતાની દીક્ષાને વખત જાણુનેજ એટલે કે માતા પિતાના કાળધર્મ પહેલાં મારી દીક્ષા થવાની નથી, અને માતપિતાના કાળધર્મ પામ્યા પછી બે વર્ષ પછીજ હારી દીક્ષા થવાની છે, એમ જાણીનેજ માતાપિતાના જીવતાં સુધી હું રીક્ષા નહિ લઉં એ અભિગ્રહ, લીધે છે, એવું કહેનારાઓએ અભિગ્રહની સાર્થકતા અને તે દ્વારાએ કરેલી માતા-પિતાની અનુકમ્પારૂપ ભક્તિની વાસ્તવિકતા વિચારવી ઘણી જરૂરી છે.
" એમ નહિ કહેવું કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું જેમ અવધિજ્ઞાનના ઉપયોગને લીધે અભિગ્રહનું કરવું વ્યર્થ એટલું જ નહિ, પણ અનુચિત થાય છે, તેમ તેઓનું મહનીય. કર્મના ઉદયને લીધે ઘરમાં રહેવાનું થતું હોવાથી અભિગ્રહનું વ્યર્થ પણું થાય છે, કારણ કે કમ બે પ્રકારના હોય છે, તેમાં જે કર્મવગર ભેગવ્યાં અધ્યવસાયાદિકથી નાશ કરી શકાય છે એવા કર્મો સપક્રમ કર્મ કહેવામાં આવે છે, અને તેવા સેપક્રમ. કર્મને ક્ષય પ્રયત્નથી થઈ શકે છે, પણ તે સેપકમાં મેહનીયકર્મને નાશ કરવા માટે પ્રયત્ન ભગવાન મહાવીર મહારાજા માતા-પિતાના સનેહના અવિચ્છેદને માટે કરે નહિ એ અભિગ્રહને પ્રતાપે જ છે. અર્થાત અભિગ્રહ ન કરે તે મહાવીર મહારાજા વિશિષ્ટ પ્રયત્નોથી તે મેહનીય કમને નાશ કરી દીક્ષા મેળવી શકે, પણ તેવી રીતે દીક્ષા મેળવતા માત-પિતા નેહને લીધે મરણ પણ પામી જાય, કેમકે શાસ્ત્રોમાં આયુષ્યના ઉપક્રમમાં સ્નેહના અધ્યવસાયને આયુના વિચ્છેદ