________________
ઉપરથી જ આ સર્વ શેનું કારણ પિતાની નિશ્ચાદશાજ છે એમ જાણી શક્યા.
ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ભગવાન્ મહાવીર મહારાજનું અવધિજ્ઞાન તેઓશ્રી દશમા દેવલેજમાંથી આવેલા હોવાને લીધે ઘણું જ નિર્મળ હતું, અને તેનું નિર્મળ અવધિજ્ઞાન હોવાથી તેઓ માતા-પિતાના સંકલ્પને જાણી શકયાજે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા તેવા નિર્મળ અવધિજ્ઞાનવાળા ન હોત તો માતા વિદ્યાના અને સિદ્ધાર્થ મહારાજાના શેકને જાણ્યા છતાં પણ તે શેકના અત્યંતર ગર્ભાપહારની ચિંતારૂપ કારણને જાણી શત નહિ, પણ દશમા દેવલોકથી ભગવાન અવેલા હોવાથી અને તે દશમા દેવલોક જેટલું જ અવધિજ્ઞાન ગર્ભાવસ્થામાં પણ હેવાથી ભગવાન ગર્ભાપહાર આદિ કારણને જાણી શકયા.
ને સ્વતંત્ર અવધિજ્ઞાનને ઉપગ ચાલુ ફરતે જ રહ્યો હતો એમ માનીએ તે શાસ્ત્રકારોએ અવધિજ્ઞાનને ઉપગ મેલવવા કારણ તરીકે જે વાજીંત્ર અને નાટયારંભનું બંધ થવું જણાવ્યું છે, તે ઘટે નહિ એટલું જ નહિ, પણ પિતાની નિશ્ચળતાથી આખા રાજકુટુંબને શેકસમુદ્રમાં ડુબવાનું થશે તેની દરકાર કે દયા કરી નહિ એમ જરૂર માનવું પડશે, અને જે આખા રાજ્યકુટુંબને શેકસમુદ્રમાં ડૂબવાનું મારી નિશ્ચળતાથી થશે એમ જાણ્યા છતાં તેન્ટ ગણતરી નહિ કરતાં અને બેદરકારી કરતાં જે પિતે ગર્ભાવસ્થામાં નિશ્ચળપણ કર્યું હોય તે પથી રાજ્યકુટુંબ અને ત્રિશલાપતાને શોકસમુદ્રમાં ડૂબતાં દેખીને પિતાને એક દેશે ચાલવાને પ્રસંગ ઉપસ્થિત થાત જ નહિ
આ બધી પ્રાસંગિક હકીકત છે. માત્ર મૂળહકીકત તે એટ. લીજ લેવાની છે કે ગર્ભમાં રહ્યા થકાં પણ માતાનું દુઅ ટાળવારૂપ
હિતપણામાં કે દયાળુપણામાં તેને કેઈપણ બીજા જાહેર કરી નવાજ કરતાં ચઢિયાતા છે એમ માન્યા શિવાય છૂટકે જ નથી.'