________________
લાઈ ૪૫, ૧ તીર્થકરે કે કોઈપણ ગર્ભમાં આવનાર બીજા છ નહિ કહ્યું એવું કાર્ય અંગોપાંગને રોપવી સ્થિર રહેવા રૂપ કર્યું.
કે આવી રીતે માતાના હિતને માટે ભગવાન મહાવીરે અંગોપાંગ ગોપવી સ્થિર રહેવાનું કર્યું હતું, પણ તે ભગવાનના સ્થિર રહેવાથી માતાને છે કે શારીરિક દુઃખની વિશ્રાતિ ઘણી મળી અર્થાત્ ભગવાન મહાવીર મહારાજે જે શારીરિક દુખ ટાળવા માટે અંગે પાંગ ગેપવી સ્થિરપણું કર્યું હતું તેમાં જરૂર
સફળતા મળી પણ મોહની વિચિત્રતા લીધે ભગવાન મહાવીર - મહારાજનું સ્થિરપણું શારીરિક દુઃખને ટાળવાવાળું થયા છતાં ત્રિશલાદેવીને મુંઝવનારું થયું, કેમકે તે ત્રિશલાદેવી ગર્ભના ચલાયમાનપણથીજ પુત્રને જન્મ, તેનું પિષણ-વૃદ્ધિ વિગેરે અનેક
રથને જતી હતી. તે મને રથની શ્રેણી ગર્ભના નિશ્ચલપણને લીધે જમીનસ્ત થઈ ગયેલી લાગી, એટલું જ નહિ પણ પુત્રી જે સામાન્ય યભે હતું તે પણ ન રહ્યો, અને આ સિંહાદિ સ્વMવાળે મહાપુરુષ પણ મારા ઉદરમાં ન રહ્યો એમ ધારી અત્યંત દુઃખને ઘારણ કરવા લાગી.
આ સ્થળે ભગવાન મહાવીર મહારાજે જે શારીરિક દુખ ટાળવા પ્રયત્ન કર્યો હતે, તે જે કે સફળ થયે તે પણ મહિના અગાધ મહિમાને લીધે માનસિક વિકલથી તે માતા વિશલા
ખના દરિયામાં ડુબી ગઈ આ સ્થળે ન્યાયની ખાતર કહેવું જોઈએ કે ભગવાન મહાવીર મહારાજે માતા ત્રિશલાના શારીરિક અને નિવારવા અંગોપાંગનું સ્થિર રાખવું જે વખતે કર્યું હતું, તે વખતે માતા ત્રિશલા દેહના વિકલ્પથી કેવા દુઃખના દરિયામાં ડુબી જશે તે પિતાના નિર્મળ અવધિજ્ઞાનથી જાણી શકાય એવું હેવા છતાં પણ ઉપગ નહિ મેલવાથી જાણ્યું હતું. તીર્થકરેનું જ્ઞાનજીવન એટલે? : છે. કેટલાક જિનેશ્વર ભગવાનના જીવનને જ્ઞાનજીવનના નામે જાહેર