________________
વર્ષ ૪-૫ ૧
ભગવાન મહાવીર મહારાજને પણ ગર્ભાવસ્થામાં જે શુદ્ધ અને અપ્રતિપાતી જ્ઞાના હતાં, તે પણ છાવસ્થિક જ્ઞાના હતાં અને તેથી તે સમયના ઉપયાગવાળા નહિ, પણ અંતમુહૂત'નાજ ઉપયાગવાળા અને ઉપયાગ દેવાથીજ જ્ઞેય વસ્તુને જણાવવાવાળા હતા.
20
C
આ બધી હકીકતને આધારે વિચાર કરતાં એમ માનવું જ પડે કે ગર્ભરૂપે રહેલા શ્રમણુ ભગવાન મહાવીર મહારાજના દેવાન'દાની કૂખમાંથી અપહાર થયા, તે પણ શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજા માતા ત્રિશલાની કૂખમાં રહ્યા છતાં તે દેવાનદાની તરફ પૂર્ણ લક્ષ્ય આપતા હતા, કેમ કે જો એમ ન હૈાત તા ભગવાન્ મહાવીર મહારાજા તે દેવાનદાની શાક અને કલ્પાંત સ્થિતિને દેખી શકત નહિ, અને તે શેક અને કલ્પાંતવાળી સ્થિતિને દેખ્યા પછી પણ માતા ત્રિશલાને કોઈપણ પ્રકારે દુઃખ ન થાય એવી કલ્પના તે ગર્ભાવસ્થામાં રહેલા ભગવાનને આવત નહિ, અને જો તેવી માતાને દુઃખ નહિ થવાની કલ્પના જો તેમને ગર્ભાવસ્થામાં આવી ન હાત તેા ગર્ભાવસ્થાના સ્વાભાવિક ચલનને તે મધ કરત નહિ.
પ્રભુમહાવીરે ઉપયોગ કર્યાં ન હતા
આ સ્થળે આ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે ભગવાન્ મહાવીર મહારાજે ત્રિશલામાતાને દુઃખ ન થાય તે માટે અંગ નિશ્ચળ રાખવાને કરેલે ઉપાય ભવિષ્યના કાળમાં ત્રિશલામાતાને અને સિદ્ધાર્થ મહારાજાને તથા સમગ્ર રાજકુટુંબને કેટલા દુઃખદાયી નિવડશે ? અને આ ગર્ભ નિશ્ચળતાનું પરિણામ તે લેાકાને માટે કેવું ભયંકર આવશે? તે તરફ ઉપયાગ દીધેલેાજ ન હતા.
કદાચ એમ ધારીએ કે શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજે ગર્ભાવસ્થામાં નિશ્ચળ રહેતી વખતે જેમ દેવાનદાની દશા અધિ. જ્ઞાનના ઉપયાગથીજ જાણી હતી, તેવી રીતે શ્રીશિલામાતા વિગેરેની પણ ભવિષ્યની દશા અવધિજ્ઞાનના ઉપયેાગથી જ હતી, તા