Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६
सूर्यप्रज्ञप्तिसूत्रे
1
तत् स्थाने द्रष्टव्यमिति तथा च बाह्यमण्डलमपि आदिद्रष्टव्यमिति, अतएव आगतं द्वाषष्टितमं पर्व सप्तषष्टौ अयनेषु परिपूर्णेषु जातेषु बाह्यमण्डले प्रथमरूपे परिसमाप्ते - परिसमाप्तिं गतमिति । एवं सर्वाण्यपि पर्वाणि भावनीयानि । केवलं विनेयजनानुग्रहाय सर्वेषां सुकरबोधाय च पर्वायनप्रस्तारो लेशतः अक्षरताडितः उपदर्श्यते तत्र प्रथमं पर्व द्वितीये अयने तृतीये मण्डले तृतीयस्य मण्डलस्य चतुर्षु सप्तषष्टिभागेषु एकस्य च सप्तषष्टिभागस्य नवसु एकत्रिंशद्भागेषु गतेषु परिसमाप्तिमुपगतमिति ध्रुवराशि कृत्वा पर्वायनमण्डलेषु प्रत्येकमेकैकं रूपं प्रक्षेप्तव्यं भागे च तावत् संख्यकाः भागाः, मण्डले च अयनक्षेत्रे परिपूर्ण त्रयोदश मण्डलानि एकस्य च मण्डलस्य त्रयोदश सप्तषष्टिभागाः, इत्येतावत् प्रमाणमयनक्षेत्रं शोधयित्वा अयनम् अयनराशौ प्रक्षेप्तव्यए । अनेन क्रमेण वक्ष्यमाणः प्रस्तारः सम्यक् रहता है, जो प्रक्षिप्त नहीं किया है, इस प्रकार पांचवां अथन होता है उसके स्थान में आ जाता है । तथा बाह्यमंडल को भी आदि से दृष्टव्य होता है, इस प्रकार बासठवाँ पर्व आता है, सडसठ अयन पूरा होने पर बाह्यमंडल में प्रथम रूप परिसमाप्त होता है । इस प्रकार सभी पर्व की भावना कर लेवें । केवल शिष्यजन के उपकार के लिये एवं सर्व को सुख से बोध हो इस हेतु से पर्व एवं अयन का विस्तार अक्षर प्रदर्शन पूर्वक दिखलाया जाता है - पहला पर्व दूसरा अयन तीसरा मंडल में तीसरे मंडल का सडसठिया चार भाग तथा सडसठिया एक भाग का इकतीसिया नव भाग जाने से समाप्त होता है । इस प्रकार ध्रुवराशि करके पर्व एवं अयन मंडल में प्रत्येक मंडल में एक एक रूप को मिलावे मिला कर भाग करे तो उतनी संख्यावाला भाग मंडल एवं अयनक्षेत्र में पूर्ण होने पर तेरह मंडल तथा एक मंडल का सडसठिया तेरह भाग इतने प्रमाण वाला अयनक्षेत्र को शोधित करके अयन को अयन समूह में मिला देवें । इस प्रकार के क्रम से वक्ष्यमाण प्रस्तार को सम्यक्
આ રીતે ખાસઠ પ આવે છે, સડસડ અયન પૂરા થાય ત્યારે ખાદ્યમંડળમાં પ્રથમ રૂપ સમાપ્ત થાય છે, આ પ્રમાણે બધા જ પર્વની ભાવના કરી લેવી. કેવળ શિષ્યજનના ઉપકાર માટે અને બધાને સુખપૂર્વક એધ થાય એ હેતુથી પત્ર અને અયનને વિસ્તાર અક્ષરપ્રદેશન પૂર્વક બતાવવામાં આવે છે, પહેલુ પ, ખીજું અયન ત્રીજું મંડળ અને ત્રીજા મ`ડળના સડસઢિયા ચાર ભાગ તથા સડસઠિયા એક ભાગના એકત્રીસા નવ ભાગ પૂશ થાય ત્યારે સમાપ્ત થાય છે. આ રીતે ધ્રુવરાશી કરીને પ અને અયન મંડળમાં દરેક મંડળમાં એક એક રૂપને મેળવવુ અને એ રીતે તે મેળવીને તેના ભાગ કરવામાં આવે તે એટલી સંખ્યાવાળા ભાગ મંડળ અને અયન ક્ષેત્રમાં પ્રા થાય ત્યારે તેર મંડળ અને એક મડના સડસઠિયા તેર ભાગ આટલા અયન ક્ષેત્રને શાષિત કરીને અયનને અયન સમૂહમાં મેળવી દેવા, આ રીતના ક્રમથી વક્ષ્યમાણુ પ્રકારની સમ્યક્ વિચારણામાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨