________________
વળી છવા છાદિક પદાર્થોની નિત્યનિત્યતા વગર અર્થ કિયાજ ન થાય તે જ વાત કહે છે. હે પ્રભુ! એકાન્ત નિત્ય વસ્તુને તેમજ એકાન્ત અનિત્ય વસ્તુને કમકમવડે અર્થક્રિયા થતી નથી. ૪
વિવેચન–ને ઘડાને નિત્યજ માને તે તે ખાલી થવા રૂપ અને જળ ભરાવા રૂપ વિચિત્ર અવસ્થા પાર નહિ. તેમજ જે તેને અનિત્ય જ માને તે બહુ ક્ષણે વડે બની શકે તેવી જળવહનાદિક ક્રિયા તેનામાં ઘટી - કશે નહિ અને અર્થ કિયાના અભાવે વસ્તુનું વતુપણું જ નષ્ટ થાય.
પરંતુ હે પ્રભુ! જેમ આપે કહેલ છે તેમ વસ્તુને કચિત નિત્યનિત્ય માનવામાં આવે તે પછી પૂર્વે કત કોઇપણ વિરોધાદિક દેષ સંભવે નહિ. તે જ વાત કરતા વડે શાસ્ત્રકાર સિદ્ધ કરી બતાવે છે. ૫
એક ગેળ કફકારી છે અને એકલી શુંઠ પિત્તકારી છે પરંતુ તે બંને ગોળ અને શુંઠનું સાથે મીલન કરેલા તેજમાં પિરાદિ દોષ થતું નથી. પણ ઉલટે પુષ્ટિ પ્રમુખ ગુણ તેથી થાય છે. ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com