________________
રા
સત્તારૂપ મહાસામાન્યના સ્વીકાર કરનાર અને સમ સ્ત વિશેષનુ* ખંડન કરનાર સગ્રહાભાસ છે, જેમકે અદ્વૈતવાદ દર્શન અને સાંખ્યદર્શન.
અપારમાર્થંકપણે દ્રશ્ય પર્યાયના વિભાગ કરનાર વ્યવહુારાભાસ છે, જેમ ચાર્વાકદર્શન જીવ અનેતેના દ્રવ્ય પ યાયાદિને ચાર ભૂતથી જુદા માનતા નથી, માત્ર ભૂતની સત્તાનાજ સ્વીકાર કરે છે.
વર્તમાન પર્યાયના સ્વીકાર કરનાર અને સર્વથા દ્રવ્યતે અપલાપ કરનાર ઋજીસૂત્રાભાસ છે, જેમ ખાતુદર્શન. કાળાદ્ધિના ભેદવડે વાચ્ય અર્થના ભેદનેજ માનનાર શબ્દાભાસ છે. જેમકે મેરૂપર્વત તે છે અને હશે, એ શબ્દો સિન્ન અર્થનેજ કરે છે.
પર્યાયશબ્દોના ભિન્નમિત્ર અર્થનાજ સ્વીકાર કરનાર સમણાભાસ છે. જેમકે ઇન્દ્ર, શ, પુરન્દર ઇત્યાદિ શબ્દો જુદા જુદા અચીવાળા છે એમ જે માને તે સમમહાભાસ કહેવાય છે.
4
ક્રિયારહિત વસ્તુને શબ્દ નહિ માનનાર એન
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat