________________
અંતરઢપે છે પહેલા અંતરીપે સમુદ્રમાં ૩૦૦ જન પછી છે. ૧૪ ૫ માર્યા ત્રિ આર્ય અને પ્લેચ્છ એમ બે પ્રકારનાં મનુષ્યો હોય છે
ભરતાદિ ક્ષેત્રમાં સાડી પચ્ચીશ દેશમાં આ ઉત્પન્ન થાય છે અને સ્વેચ્છે બીજા દેશોમાં ઉત્પન્ન થાય છે ૧૫ १६ भरतैरावतविदेहाः कर्मभूमयोऽन्यत्र देव
કરવા . દેવકુરૂ અને ઉત્તરકુરૂને મૂકી દઈને ભરત, રાવત અને મહાવિદેહ એ કર્મભૂમિ છે. જ્યાં તીર્થંકર જન્મ, મક્ષ મળે, અને અતિ મષિને કૃષિને વ્યાપાર થાય તે કર્મભૂમિ જાણવી. સાત ક્ષેત્રે પ્રથમ ગણ્યાં છે તેથી મહાવિદેહમાં દેવકુફે ઉત્તરકુરૂને સમાવેશ થાય છે માટે અહીં તે બેને જુદા પાડ્યાં છે. ૧૬ १७ नृस्थिती परापरे त्रिपल्यापमान्तर्मुहुर्ते ।
મનુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ ૫૫મની અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. ૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com