________________
થ [ પદાર્થ] ની રક્ષાને અર્થે સંક૯૫ વિકલ્પ કરવા તે
ધ્યાન જાણવું તે અવિરતિ અને દેશવિરતિને હોય છે ૩૬ ३७ आज्ञाऽपायविपाकसंस्थानविचयाय धर्म.
मप्रमत्तसंयतस्य ।
૧ આજ્ઞાવિચય [ જનાજ્ઞાન વિવેક ], અપાયરિચય [ સન્માર્ગથી પડવાવડે થતી પીડાને વિવેક ], ૩ વિપાકવિચય ( કર્મફળના અનુભવને વિવેક) અને સંસ્થાન વિ. ચય (લેકની આકૃતિને વિવેક ) ને અર્થે જે વિચારણા તે ધર્મધ્યાન કહેવાય છે, તે અપ્રમત્ત સંવતને હોય . ૩૭
३८ उपशान्तक्षीणकषाययोश्च । ' ઉપશાંતકષાય અને ક્ષીણકષાય ગુણઠાણાવાળાને ધર્મધ્યાન હોય છે. ૩૮ ३९ शुक्ले चाये ।
શુકલધ્યાનના પહેલા બે ભેદ ઉપશાંતકષાયી અને ક્ષીણકષાયીન હોય છે. ૩૯ ४० परे केवलिनः। . .
શુકલધ્યાનના પાછલા બે ભેદ કેવળિને જ હોય છે ૪૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com