________________
२६ તા. વિદ્યાધરપણું, આશીવિષપણું [ દાઢાની અંદર એર ઉત્પન્ન થાય, શપ કરી બીજાને મારી શકે તે ] અને મિનાક્ષર (જૂન ) ચૈદ પૂર્વધરપણું અને સંપૂર્ણ (અ મિનાક્ષર) પૂર્વધરપણું વગેરે પણ અધિઓ જાણવી.
તે વાર પછી નિઃસ્પૃહ હેવાથી તે અધિઓમાં આ સતિ રતિ અને મે હનીય કર્મના ક્ષક પરિણામમાં સ્થિત રહેલા એવા તે જીવનું અઠ્ઠાવીશ પ્રકારવાળું મેડ.નીય કર્મ સર્વથા નાશ પામે છે. તે વાર પછી છસ્થ વીતરાગ પણ પ્રાપ્ત થયેલા તે જીવના અંતમુહૂતવડે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મ સમકાળે સર્વથા નાશ પામે છે. તે પછી સંસારના બીજ (ઉત્પત્તિ) રૂપી બં. ધનથી સર્વથા મુક્ત, ફળરૂપ બંધનથી મેક્ષની અભિલાષાવાળા, યથાખ્યાત ચારિત્રવાળા, જિન, કેવળી, સર્વજ્ઞ, સવંદશ, શુધ, બુધ, કૃતકૃત્ય, સ્નાતક થાય છે. તે વાર પછી વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય કેરના ક્ષય થકી ફલબંધનથી રહિત, પૂર્વે ગ્રહણ કરેલ ઇધનને બાળી નાંથયા છે જેણે અને [નવા ] ઈધનરૂપ ઉપાદાન કારણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com