________________
અહીં જેમ પ્રકાશની ઉત્પત્તિ અને અંધકારનો નાશ સાથે થાય છે તેવી રીતે નિણ(મક્ષ ની ઉત્પત્તિ અને કર્મને નાશ સાથે થાય છે. ૧૫
- સૂક્ષ્મ, મનેહર, સુગંધી, પવિત્ર અને પરમપ્રકાશ મય પ્રાક્ષાર નામની પૃથ્વી કક્ષેત્રના માથે રહેલ છે. ૧૬
તે મનુષ્યલક તુલ્ય (૪૫ લાખ યોજન) વિસ્તાર વાળી, શ્વેત છત્ર તુલ્ય વર્ણ વાળી શુભ છે. તે પ્રાગભારા પૃથ્વી ઉપર ઉંચે (એક પેજન પ્રદેશમાં છેવટના જનના ર૪ મા ભાગમાં) લેકના અને વિધે. રૂડે પ્રકારે રહેલા છે. ૧૭
तादात्म्यादुपयुक्तास्त, केवलज्ञानदर्शनैः; सम्यक्त्वसिद्धतावस्था हेत्वभावाच निष्क्रियाः. ॥१८!! तदनन्तरमेवोर्ध्व-मालोकान्तात् स गच्छति पूर्वप्रयोगासङ्गत्व-बन्धच्छेदोर्ध्वगौरवैः. ॥१९॥
कुलालचक्रे दोलाया-मिषौ चापि यथेष्यने; । पूर्वप्रयागोत्कर्मेह, तथा सिद्धिगतिः स्मृता. ॥२०॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com