________________
મe
વળી એ દર્શન, જ્ઞાન અને ચારિત્રે કરી સહિત સાધુ મક્ષને માટે યત્ર કરે છે પણ કાળ, સંઘયણ અને આયુ ના દેવ થકી અપશકિતવાળે હેવાથી કર્મનું અત્યંત ભારેપણું લેવાથી મિક્ષપ્રાપ્તિને માટે અકૃતાર્થ થયે છે ઉપશમભાવને પામે છે, તે સીધર્મથી માંડીને સર્વયંસિધ પતિના વિમાને માટેના કેઈપણ એકને વિષ દેવપણે ઉતપન્ન થાય છે. ત્યાં પુણ્યકર્મના ફળને ભેળવીને આયુષ્ય ફો થવાથી અવીને દેશ, જાતિ, કુળ, શીળ, વિદ્યા, વિનય, વિભવ, સુખ અને વિસ્તારવાળી વિભૂતિએ યુક્ત મનુષ્યમવને વિષે જન્મ પામીને ફરીથી સમ્યગદર્શનાદિવડે વિશુદ્ધ જ્ઞાન પામે છે. આ સુખપરંપરવડે પુણ્યાનુબંધ પુણ્યના ક્રમ કરીને ત્રણ વાર જન્મ લઇ (ત્રણ ભવ કરીને પછી મેક્ષ પામે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com