Book Title: Vitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Author(s): Hemchandracharya, Umaswamti, Umaswami, Purushottam Jaymalbhai
Publisher: Purushottam Jaymalbhai

View full book text
Previous | Next

Page 279
________________ ૧૪, વ્યાધિ અને મિથુન થકી તથા મેહુના ઉત્પત્તિ સ્થાનથી અને દર્શનાવરણ કર્મના વિપાકથી તે (નિદ્રા) ની ઉત્પત્તિ છે. તેથી મોક્ષ સુખને નિદ્રા માનવી તે અયુક્ત છે. કેમકે તે મુકતજી પ્રમાદિથી રહિત છે. ૨૯ આખા લેકમાં તેના સશ બીજે કઈ પણ પદાજ નથી કે જેની સાથે તેની ઉપમા દેવાય, તે માટે તે સુખ નિરૂપમ (ઉપમા હિત) છે. ૩૦ અનુમાન અને ઉપમાનનું પ્રમાણ, હેતુ અને પ્રસિધિથી થાય છે, તે આ બાબતમાં અત્યંત અપ્રસિદધ છે, તે કારણ માટે તે અનુપમ, અનુમાન અને ઉપમાથી - જણાય તેવું તે સુખ કહેવાય છે ? " : - તે [મક્ષસુખ ] અરિહંત ભગવાને પ્રત્યક્ષ છે તેથી તેઓ એ ભાષિત તે સુખ પંફિતવડે(આગમ પ્રમાણથી) ગ્રહણ કરવા ચગ્ય છે, (આગમ વિના) છઘસ્યની પરીક્ષાવડ ગ્રહણ થાય તેવું નથી. ૩૨ ૧ રતિ, અરતિ, ભય અને શો વર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284