Book Title: Vitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Author(s): Hemchandracharya, Umaswamti, Umaswami, Purushottam Jaymalbhai
Publisher: Purushottam Jaymalbhai
View full book text
________________
3
રાપમ, ૪ કાડાકેાડી સાગરાપમનેા સુષમ સુષમા ( પહેલા આરા ), ત્રણ કાડાકાડી સાગરાપમના સુષમા ( ખીજો આરા ), એ કાડાકાડી સાગરાપમને સુષમ દુષમા ( ત્રીજો આરા ), ૪૨ હજાર વર્ષે ઉલ્ટુ એક કાડાકાડી સાગરાપમના દુધમ સુષમા ( ચોથા આરા ), ૨૧ હજાર વર્ષને દુષમા (પાંચમાં આરા,) ૨૧ હજાર વર્ષીના દુષમ દુધમા (છઠ્ઠો આરા) એ છ આરાના મળીને દશ કાડાકેાડી સાગરેાપમે અવસર્પિણી તે તેટલાજ સાગરાપમે ઉત્સર્પિણી, એ મળીને વીશ કાડાકાડી સાગરાપમે એક કાળચક્ર તે એવા અનતા કાળચક્રે એક પુદ્ગલ પરાવર્ત્તન સમજવું. છ આરાએ પૈકી દેવકુરૂ ઉત્તરકુર ક્ષેત્રમાં નિર ંતર પહેલા આરા, હરિવને રમ્યક ક્ષેત્રમાં નિર તર બીજો આરા, હેમવત ને અરણ્યવ ત ક્ષેત્રમાં નિર તર ત્રીજો આરા અને ૫૬ અતર્દીપ તથા મહાવિદેહ ક્ષેત્રમાં નિર તર ચેાથે આરા વર્તે છે. દેવકુરૂ, ઉત્તરકુરૂ, હરિવર્ષ, રમ્યક, હેમવત ને અરણ્યવ ત એ છએ ક્ષેત્રમાં તે ૫૬ અતપિમાં નિર ંતર યુગલિક હોય છે. ભરત ઐરવતમાં અવસર્પિણીમાં પેલે, ખીજે તે ત્રીજે આરે અને ઉત્સર્પિણીમાં ચેાથે, પાંચમે તે છઠે આરે યુગળિયા હોય છે.
પૃષ્ઠ ૧૩૫માં પક્તિ છ સીમાં વિમાને અનુક્રમે આ પ્રમાણે છે ત્યારપછી નીચે પ્રમાણે વાંચવુ.
પહેલા દેવલાકમાં ૩૨ લાખ, ખીજામાં ૨૮ લાખ, ત્રીજામાં ૧૨ લાખ, ચેાથામાં ૮ લાખ, પાંચમામાં ૪ લાખ, છઠ્ઠામાં ૫૦ હજાર, સાતમામાં ૪૦ હજાર, આઠમામાં છ હજાર, નવમા દશમામાં ૪૦૦,
૧ ધાતકી ખડમાં એ છ નામના ૧૨ ક્ષેત્રા ને પુષ્કરા માં પણ ૧૨ ક્ષેત્ર છે, તેમાં પણ નિર ંતર યુગળિયા હાય છે. અંતર્દીપ ખીજા ખામાં નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 281 282 283 284