________________
સમસ્ત કર્મના ક્ષય થવા પછી તે નિર્વને પામે છે. જેમ બન્યાં છે. પૂર્વના ઈધન જેણે અને નવીન ઇધનરૂપ ઉપાદાન સંતતિ રહિત એ અગ્નિ શુદ્ધ દેદીપ્યમાન રહેછે તેમ છવ શુદ્ધતાને પામે છે. ૭
જેમ બીજ બળી ગયે છતે અંકુરે બિલકુલ ઉત્પન્ન થતું નથી તેમ સંસાર બીજ બળી ગયે છતે ભવરૂપ અંકુર પિતા તે નથી ૮
. એરંડના ગુચ્છાના બંધના છેદન થકી જેમ એરંડ બીજની ગલિ થાય છે તેવી રીતે કમરૂપ બને છેદન થકી સિધની પણ ઊગતિ ગણાય છે. ૯
ઊર્ધ્વગમનના ગારવધર્મવાળા જીવે છે અને અધિગમનના ગૈારવધર્મવાળા પુદગલે છે, એમ જિન-કેવલી માંટે ઉત્તમ એવા તીર્થંકરએ કહેલું છે. ૧૦
જેવી રીતે પાષાણ, વાયુ અને અમિની ગતિએ સ્વભાવેજ અનુક્રમે અધે તિચર્થી અને ઉર્ધ્વ પ્રવર્તે છે તેવી રીતે આત્માની ગતિ પણ સ્વભાવે ઉર્વ થાય છે, ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com