Book Title: Vitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Author(s): Hemchandracharya, Umaswamti, Umaswami, Purushottam Jaymalbhai
Publisher: Purushottam Jaymalbhai

View full book text
Previous | Next

Page 270
________________ ૧૪૦ शेषकर्मफलापेक्षः शुद्धो बुद्धो निरामयः; सर्वज्ञः सर्वदर्शी च, जिनो भवति केवली. ॥६॥ એ પ્રકારના તને સારી રીતે જાણવા થકી સર્વથા વિરકત થયેલ અને પૂર્વોપાર્જિત કર્મને ક્ષય કરવાના હેતુ એવડે ખપાવનાર આત્મા (જીવ)નું, નિરાશ્રવણુ હેવાથી નવીન કર્મ સંતતિ (પરંપરા ) છેદ થયે છતે સંસા૨ના બીજરૂપ મેહનીય કર્મ સર્વથા નાશ પામે છે. ૧-૨ તે વાર પછી તરત જ તે જીવના અંતરાય, જ્ઞાનાવરણ અને દર્શનાવરણ એ ત્રણે કમ એક સાથે સર્વથા નાશ પામે છે. ૩ જેવી રીતે ગર્ભસૂચિ ( વચ્ચેનું અંકુર-તંતુ ) નાશ થયે છતે તાડવૃક્ષ નાશ પામે છે તેવી રીતે મેહનીય કર્મ ક્ષય થયે છતે બીજા કર્મ ક્ષય પામે છે. ૪ તે વાર પછી ખપાવ્યાં છે ચાર કર્મ જેણે એ અને પ્રાપ્ત કર્યું છે યથાખ્યાત ચારિત્ર જેણે એ આત્મા બીજ બંધનથી સહિત, સનાતક, પરમેશ્વર થાય છે. ૫ બાકીના કહેવાથી મોક્ષ ફળની અપેક્ષાવાળે શુધ્ધ, બુધ, નિરામય ( રેગ રહિત છે, સર્વજ્ઞ, સર્વશ, જિન એ કેવળી થાય છે. ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284