________________
૨૩૬
લીના અગ્ર ભાગÝ મેરૂ પર્વતની ટોચ અને સૂર્યાદિકને સ્પર્શે તે પ્રાપ્તિ. પાણીમાં પૃથ્વીની જેમ પગે ચાલે અને પૃથ્વી ઉપર પાણીની પેઠે ડુખી જાય ને બહાર નિકળે એવી શક્તિ તે પ્રાકામ્ય. જેવૐ અગ્નિની યાત, ધૂમ્ર ઝાકળ, વરસાદ, પાણીની ધાન, કરાળીયાની જાળ, જ્યે તિષ્કવિમાનાના કરણ અને વાયુ એમાંના કેઇ પણ એકને ગ્રહણ કરીને આકાશમાં ચાલે તેવી શક્તિ તે જ ઘાચારણ. જેના - થી આકાશને વિષે ભૂમિની જેમ ચાલે, પક્ષોની પેઠે ઉંચે ઉડવુ', નીચે ઉડવું વગેરે કરે તેવી શ ક્ત તે આકાશ ગતિ ચારણુ, આકાશ [ ખાલી જગ્યા ] ની પેઠે પર્વત મધ્યેથી પશુ ચાલી શકે તેવી શકિત તે અપ્રતિઘાતિ. અદૃશ્ય થવુ' તે અ ંતર્ધાન શક્તિ જુદા જુદા પ્રકારના અનેક રૂપાને એક સાથે કરી શકે તથા વિશેષ તેજ ઉત્પન્ન કરી શકે તેવી શક્તિ તે કામ રૂપી અર્થાત્ મરજી માફક રૂપ ધારણ કરી શકાય તે ) ઇચાદિ ઋદ્ધિ પ્રાપ્ત થાય છે. વળી ઇન્દ્રિયને બિંધ મતિજ્ઞાનની વિશુદ્ધિ વધારે હાવાથી સ્પર્શન, આસ્વા દંત, સુંઘવું, જોવું, સાભળવુ' એ વિષયાના દૂર થકી પણ
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com