Book Title: Vitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Author(s): Hemchandracharya, Umaswamti, Umaswami, Purushottam Jaymalbhai
Publisher: Purushottam Jaymalbhai

View full book text
Previous | Next

Page 267
________________ ૨૭. અનુભવ કરે છે. એક સાથે અનેક વિષયનું શ્રવણ જ્ઞાન થાય તેવી શક્તિ તે ભિન્ન જ્ઞાન, એ વગેરે. કઠબુદ્ધિ (જેમ કેઠામાં અનાજ વગેરે ભંડારેલું રહે તેની પેઠે ભશેલ સૂત્ર વગેરે વિસ્મરણ થયા વિના યાદ રહે ); બીજબુદ્ધિ [ એક અર્થ રૂપ બીજને સાંભળવે કરી ઘણા અર્થ ને નીપજાવી કાકે, જેમ એક અનાજનું બીજ વાવવાથી ઘણું નીપજે તેમ ]; પદ, પ્રકરણ, ઉદ્દેશ, અધ્યાય, પ્રાકૃત, વતુ, પૂર્વ અને અંગ એનું અનુસારીપણું અર્થત પદાદ થડા જાણ્યાં સાંભળ્યાં હોય તે પણ સંપૂર્ણ મેળવી શકે રાજુમતિ, વિપુલમતિ, પરિચિત્ત (અભિપ્રાય ) જ્ઞાન, ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ અને અનિષ્ટ વરતુની અપ્રતિ વગેરે મન સંબંધી બધિએ જાણવી. ક્ષીરાવ (દુધના પ્રવાહના ઝરવા તુલ્ય વચનની મિકતા ), મક્વાશ્રવ ( મધુના પ્રવાહ જેવા વચનની મિષ્ટતા, વાઢિપણું (વાદ વિવાદમાં કુશળતા ) સર્વ રૂતર (સર્વ પશુ પક્ષી આદિના શખને જાણે) અને સર્વ સત્તાવધન [ સર્વ પ્રાણીને બેક કરી શા તે શક્તિ 1 વગેરે વચન સબંધી ત્રાધિ જાણવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284