________________
૨૨૮ ચિદ પૂર્વ અને આહારક શરીરીનું હરણ થતું નથી.
જુસૂત્ર અને શબ્દાદિ ત્રણ નય પ્રત્યુત્પન્ન પ્રજ્ઞાપનીય જા. ણવા અને બાકીના ન બને ભાવને જણાવે છે.
૨ કા–પ્રત્યુત્પન્ન પ્રજ્ઞાપનીય ભાવે અકાળે સિદ્ધિ પામે. પૂર્વભાવ પ્રજ્ઞાપનયની અપેક્ષા એજન્મથી ઉત્સપિણીઅવસાપણી અને ઉત્સપિણી-અવસર્પિણી (મહાવિદેહને અવસ્થિત કાળી, તેમાં ઉત્પન્ન થયેલ સિદ્ધ થાય. સહપણ થકી પણ એજ કાળમાં ઉત્પન્ન થયેલ સિદ્ધ થાય, એટલું વિશેષ છે કે અવસર્પિણીમાં વિજા આરાના સંખ્યાના વર્ષ બાકી રહે છતે જન્મેલા અને ચોથા આરામાં ઉત્પન્ન થયેલા સિદ્ધ થાય. ચેથામાં જન્મેલ હેય તે પાંચમાં આ શમાં સિદ્ધ થાય પણ પાંચમામાં ઉત્પન્ન થયેલ સિદ્ધ ન થાય. બાકીના આરામાં સિદ્ધ ન થાય. સંહરણ આયી. સર્વ કાળે સિદ્ધ થાય. ઉત્સર્પિણીનું એ ( અવસર્પિણી )થી ઉલટું જાણવું
૧ સિદ્ધતા જ રહે છે તે ક્ષેત્રમાં (સિક શિલા ઉપર ) કાળની ગણતરી નથી માટે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com