________________
૨૬
હાય માટે ) શિવાય બાકીના આપશમિકાદિ ભાવ અને ભવ્યત્વ તેને અભાવ થવાથી મોક્ષ થાય છે. ૪
५ तदनन्तरमूव॑ गछत्यालोकान्तात् ।
તે [ સકલ કર્મના ક્ષય ] પછી જીવ ઉચે લેકાન્ત સુધી જાય છે.
કમને ક્ષય થયે છતે દેવિયોગ, સિધ્યમાન ગતિ અને લેકાન્તની પ્રાપ્તિ એ ત્રણે આ મુક્ત જીવને એક સમયે એક સાથે થાય છે. પ્રયાગ [ વિતરાયના ક્ષય અને થવા પશમ દ્વારા ચેષ્ટા રૂપ ] પરિણામે અથવા સ્વા. ભાવિક ઉત્પન્ન થયેલ ગતિ ક્રિયા વિશેષના ઉત્પત્તિ, કાયારંભ અને કારણ વિનાશ જેમ એક સાથે થાય છે તેમ અહીં પણ સમજવું. ૫ ६ पूर्वप्रयोगादसङ्गत्वाबन्धछेदात्तथागतिप
रिणामाचतद्गतिः ।
પૂર્વના પગ થકી, અસંગપણા થકી, બધ છે થકી અને સિદ્ધની ગતિના સ્વભાવ તે હેવાથી તે મુક્ત જીવની ગતિ ગમન ] થાય છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com