________________
૨૨૫
કમ દર્શાવવાને માટે જાણવું, તેથી એમ સૂચવાય છે કે મિહનીય કર્મ પ્રથમ સર્વથા લય પામે તે પછી અંતર્મુહૂર્ત માં જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એ ત્રણ કર્મને એક સાથે ક્ષય થાય ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. ૧ २ बन्धहेत्वभावनिर्जराभ्याम् ।
મિથ્યા દર્શનઆદિના કારણે થતા બંધને અભાવ અને બાંધેલાં કર્મની નિર્જરાથી સમ્યગૂ દર્શનાલિની યાવત્ કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. ૨ ३ कृत्लकर्मक्षयो मोक्षः।
સકલ કર્મને ક્ષય તે મિક્ષ કહેવાય છે. ૩ ४ औपशमिकादिभव्यत्वाभावाचन्यत्र केव.
लसम्यक्त्वज्ञानदर्शनसिद्धत्वेभ्यः ।
કેવળ (સાયિક) સમ્યકત્વ, કેવળ જ્ઞાન, કેવળદર્શન ન અને સિદ્ધત્વ ( આ ક્ષાયિક ભાવે સિદ્ધને નિરંતર*
* દર્શન સમયના ક્ષયે કેવળ સમ્યકત્વ, જ્ઞાનાવરણના ક્ષયે કેવળજ્ઞાન, દર્શનાવરના ક્ષયે કેવળદર્શક અને સમસ્ત કર્મના ક્ષયે સિદ્ધત્વ પ્રાપ્ત થાય છે.
' '
'
ક
૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com